________________
મધુમક્ષિકા.
કથાના નવરા લખનારાઓના લખાણ વડે કલ્પનામાં ઉડનારે વેદીએ યુવાન બરાબર જાણ નથી.
પરીક્ષા થયા પછી મારી ધારેલી ઇરછા પ્રમાણે મને ભાગીદાર મળવાથી હું બહુ આનંદ પામે. અને બને પુખ્ત ઉમરનાં હોઈ લગ્ન તરતજ લીધું. આજ દશ વરસથી અમે સલાહ-શાંતિ અને સુખચેનમાં રહીએ છીએ. અમારી પસંદગી માટે એકેને કદી પસ્તાવાનું કારણ મળ્યું નથી. રાજકુમારના ખાનગી શિક્ષક તરીકે હું જ્યારે ત્યાં હતો ત્યારે મારા બે નાના ભાઈઓને મારા હાથ તળે ઉછેરવા ત્યાં આપ્યા હતા. અને બે વરસ પછી તેણીએ એક પુત્રને જન્મ આપે. એમ ત્રણ છોકરાંને ઉછેરવામાં અને ઘરના કામથી મને અજાણ્ય રાખી મારા કામમાં મદદ કરવામાં જે સેવા તેણે બજાવી છે તે હું કદી ભૂલવાનો નથી.
કે તે કદી ચસમાં પહેરી મારી સાથે સેકન્ડ' નહિ કરતી, જો કે તે ઘેર મળવા આવનાર સાથે ખપ કરતાં વધારે બે બી તેમને ખુશ કરતી નહિ, જોકે તે પશ્ચિમની મેડમ સાહેબ માફક પગ ઉપર પગ ચઢાવીને બેસી રહી મને ચહેરે સુધારતી નહિ, જોકે ઘેર ઘેર ફેરો મારી આવી પિતાનું જ્ઞાન અને ડહાપણ બતાવવા ઈચ્છતી નહિ–તે પણ તેનામાં જે અમૂલ્ય ખજાને, જે માટે આનંદ, જે મોટા ટેકે અને જે શક્તિનું સ્થાન મને મળ્યું છે તે મારું મનજ જસે શાતિ-દાતા શાનિતની ભ્રાન્તિ લાવવાનું કારણ મને કદી મળ્યું નથી. પરણ્યા પછી મેં તેના સુધારા ઉપર આપેલું લક્ષ અને તેના સ્વાભાવિક ગુણ સાથે ભવિતવ્યતા* ભળવાથી અમે જે સુખશાન્તિ જોગવ્યાં છે અને હાલ ભોગવીએ છીએ તેની ખુઝ કોઈ જાણી શકે
• પત્ર ૧માં “પ સમાવાય” વિષેને પેરેગ્રાફ એ. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com