________________
~~
~
~
~
~
~
~
પત્ર ૫ મે. કેશાય તરફથી નર્મદને. ૪૫ ~ નહોતી. મગજના ગુણુવાળી સ્ત્રી ( brain-woman ), અંતઃકરણના ગુણવાળી સ્ત્રી (heart-woman ) જેટલો આનંદ કે ફાયદો કદી આપી શકતી નથી. આગળ કહેલા ગુણે સ્વાભાવિક છે. જેનામાં એમાંના ઘણખરા ગુણે હેય તેને વિદ્યા વિગેરેથી બીજા કેટલાક કૃત્રિમ પણ ઉપયોગી ગુણ મેળવવા સહેલા પડે. એ ગુણ વિનાની છોકરીઓ કૃત્રિમ ગુણ મેળવવા અધિકારી નથી. છતાં મેળવે તે ફાયદાને બદલે નુકસાન કરે. બીજા ઉમદા ગુણે સ્ત્રીઓને અવશ્ય જરૂરના છે ખરો, પણ તે હાલની છોકરીઓમાં માગે તે ન મળે. આટલા ગુણે જેના હૃદયમાં રોપાયેલા છે તેનામાં કેળવણીથી પછી ધાયો ગુણ લાવી શકાય. આપણી હિન્દુ સારા કુટુંબની કન્યાઓમાં આટલા ગુણે ધાણું કરીને હેય છે પણ ખરા.
પશુ મેં સાંભળ્યું છે કે આ ગુણેની પરીક્ષામાં જુવાની ઘણી વાર છેતરાય છે. આટલું તે નિર્વિવાદ છે કે જે પુખ્ત ઉમર સુધી જ્ઞાન સંપાદન કરવામાં બચ્ચા રહ્યા નથી અને જેઓ સંસારની વાત ઉપર લક્ષ બીલકુલ આપતા આવ્યા નથી તેઓ તેમાં ભૂલ કરેજ–અરે, તેઓ તેમ કરવા તદન અય અને અશક્ત જ છે. પણ કેળવાયેલા જુવાનીઆ એમાં ભૂલ કરે છે તેનું કારણ મને
એમ જણાય છે કે, પ્રેમનાં પુસ્તકો ઘણું વાંચવાથી, પિતે વાંચેલા ગુણોમાંને એકાદ ગુણ છોકરીમાં જોવાથી તે સાથે પોતે વાંચેલા બીજા ગુણે તેણમાં તે કપી ‘છે. એવું એનું મન ચપળ અને અપકવ ોય છે. પરીક્ષા કરવાના આ ટુંકવખતની ગંભીરતા અને ડહાપણ ઉપર આખી
દમીનો આધાર છે, અને લાઈની માફક એમાં પણ એકજ વખત ભૂલ થઈ શકે છે એ, તે બિચારે નવલShree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com