SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ -~ -~ ~ ~-~ ~ ~ ~-~~-~~-~-- - - - - - પત્ર ૫ મે.–કેશવ તરફથી નમદને. ૪૭ -~~ તેમ નથી. જ્યારે મારા શરૂઆતના નવા પ્રેમની વાત મને યાદ આવે છે ત્યારે રેવન્ડ રન કેનડીની આ લીટીઓ ધણ આનંદ સાથે સાંભરી આવે છે Domestic bliss, that like a barmless dove (Honour and sweet endearnient, keeping guard) Can centre in a little quiet nest [ earth; All that desire would fly for through the That can the world eluding, be itself A world enjoyed; that wants no witness But its own sbarers, and approving heaven; That like a flower deep hid iu rocky clest, Smiles, though 'tis looking only at the sky. ચન્દ્રકાન્ત (સારા પુત્રનું એ નામ પાડયું હતું.) જ્યારે ચાર વરસને થયું ત્યારે મેં રાજીનામું આપ્યું. તે વખતે મને ૧૦૦૦ રૂપીઆનું ઇનામ મળ્યું. પગાર, પુસ્તકની આવક, અને બક્ષીસે મળી રૂા. ૮૦૦૦ ની રોકડ (જેમાંની કેટલીક કડ સાતિની કરકસરનું પરિણામ હતું) લઈ હું મારા કુટુંબમાં આવી રહેશે. રાજકુમાર સાથે રહે ત્યાં સુધી મારા પિતાશ્રીને દર મહિને કાંઈ રકમ હું મોકલતા નહિ. તે એમ સમજીને કે ગમે તેમ કરી મારા બીજા ભાઈઓ તથા પોતે સંયુક્ત મહેનતથી ગુજરાન ચલાવવા શકિતમાન હોઈ નિભાવી શકશે. અને મારું બચાવેલું નાણું સ્વૈને આગળ જતાં ઉપયોગી થશે. છેડાએક મહિના ઘેર રહી મારા સર્વ ભાઈઓને ઠેકાણે પાડી તથા પિતાશ્રીને ઘણું ખરી જંજાળમાંથી મુકત કરી હું તથા શાતિ અહીં અમારા સ્વદેશ-તટે આવી રહ્યાં છીએ. લોભ એ મારા સ્વભાવથી પ્રતિકૂળ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy