________________
૩૮
.
મધુ ક્ષિા.
નથી–જેઓ અમને ખુશી રાખવા એ પિતાની ફરજ સમજે છે–જેઓ પોતે ગમે તેવા સાદા, ગરીબ કે કમજોર હેવા છતાં ન્યાયાખ્યાય સમજી શકે છે, એ ઘણએકને અમે જગજાહેર અને સુખી બનાવ્યા છે. અમારા વર્ગની દેવી બોમાં કેટલીક (થોડી) તે બહુજ સાદી, શરમાલ અને મર્યાદશીલ હોય છે. એમને અમારા કરતાં વધારે શક્તિ મળેલી હોય છે પણ તે શક્તિનો ઉપયોગ કરવા તે ભાગ્યેજ બહાર નીકળી પડે છે. શાન્ત વહેતી ઉંડી નદીના જેવો એમનો ગુણ છે, અને શરણે આવેલાને તેઓ સુખ ચેનથી પાર ઉતરે છે. ખરી વાત છે કે અમારામાંની સારામાં સારી-વધારેમાં વધારે શક્તિવાળી દેવી મોક્ષ અપાવવા શક્તિમાન સ્થી; પણ શું તું એટલું જેતે નથી કે અમારી કૃપા અને મદદ વડે સુખી થયેલો માણસ (સુખને લીધે )શાત્તિ મેળવી શકે છે અને શાન્તિથી ધર્મ વિચાર અને ધર્મ કાર્ય અને એ પ્રમાણે લાંબે કાળે મોક્ષનો અધિકારી થઈ શકે છે? જગતને અનુભવ એ કણ અને કઠોર છે કે એમાં વિસનારો માણસ કાંઈ નહિને કાંઈ આનંદ વિના કંટાળી જાય છે, અને છેવટે એની મોટી આશાઓ તે ક્યાં રહી પણ જરા જેટલું નાનકડું સુખ પણ મેળવી શકતો નથી. અમે માણસને ઉંધાડવા માટે માત્ર હાલા ગાઈએ છીએ. ઉધ આવવી ન આવવી એ તેની તંદુરસ્તી ઉપર આધાર રાખે છે. જગતના કઠોર અનુભવ સામે ટર છલી શકે એવા બીરવીર સ્વભાવને વીરલો પુરૂષ હોય તો તેને માટે અમારા હાલરડાંની કાંઈ જરૂર છે જ નહિ. કારણ કે તંદુરસ્ત અને (દુઃખ નહિ ગણકારનાર માટે દુઃખ વિનાના માણસને ઉધ લાવવા માટે બાથ ઉપચારની કોઈ જરૂર નથી. પણ એવા
મનુષ્ય આ વખતમાં તે ક્યાં જોયા ? એવાને જવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com