SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ૪ – કેશવ તરફથી નર્મદને. ૭ માત્ર કૃત્રિમ શોખથી દોરાઈ, તમારી તરફ એક વખત મારે સારી લાગણીઓ હતી. પણ હવે તે દૂર કરવાનું કારણ પણ તમેજ આપ્યું છે. ઠગવાને ઈરાદો મૂકી દઈ તમે કોઇના ઉપર કૃપા કરો તે પણ વધુમાં વધુ તમે તેને ને તમારા દેવલોકનાં ( ચળ ) સુખ આપી શકે. ત્યાં પણ કામ-ક્રોધ વિગેરે પીઓ ક્યાં નથી ? તે પરમ પુરૂછે પાસેથી ભક્તિભાવે જ્ઞાન સંપાદન કરી એકાંતવાસી થઈ મોક્ષ સાધવાનો નિશ્ચય શે ખોટો ? ” આ સાંભળી બેપરવાઈથી હાય કરી તેણી બેલી: “તત્વજ્ઞાન અને જુના વિચારમાં બેલા હે બીનઅનુભવી સાહસિક વામનજી ( manikin ) ! સાંભળ, હું જે કહું છું તે ભીતરમાં કોતર. તેને વ્યથા ગણુને અગર રૂમની બમણું સમજીને કે ખ્યાધિમાં થતું બકબકાટ માનીને તારા આત્માને ઠગતે ના. અમારો પ્રતિહાસ બરાબર સમજ્યા વિના અમને તદન ધિક્ઝરી કાઢવાની તેં હિમ્મત ધરી છે એજ તારી મૂખાઈ છે. અમારા વર્ગમાં બે ઉપવર્ગ છે. એક વર્ગ સર્વકોને ભણાવવા અને રડાવવામાં આનંદ માને છે. એમનાં પૂર્વ કૃત્યના ફળથી એમને એવો અવતાર મળે છે કે તેઓ ઘણે ભાગે અજ્ઞાનપણમાં અને છેડે ભાગે જાણું જોઇને સર્વને દુઃખદાયકજ થઈ પડે. એ વર્ગમાં કોઈ કઈ તે અમારા કસ્તાં પણ ભભકાદાર અને વરૂપવાન હોય છે. કાકી એ વિનાને આ વર્ગ બોલવા ચાલવામાં, વરુ પહેરવામાં અને રૂપમાં તેમજ વર્તનમાં હાસ્યજનક છે. બીજો અમારા વર્ગ પૂર્વ સુકૃત્યના સુપરિણામે નમ્ર સ્વભાવ, ઉધરતા અને પરોપકાર બુદ્ધિ તથા ચતુરાઈ જન્મથી જ પામેલે છે. જેઓએ અમારા ઉપર આસ્થા રાખી છે–જેઓ અમારા ઉપર અણુ-વિશ્વાસ અને હેમની દૃષ્ટિથી જોતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy