SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ મધુમક્ષિકા. - ~ ~-~ દૂરથી જોતાંજ મેં તર્ક બાંધે કે એ કોઈ કુતુહલી દેવતાજ હશે. છાપરાથી અદ્ધર તે દેવી ભી. મેં તેને સવિયન નમન કર્યું. મારા નમનના ઉત્તરમાં તે દેવીએ માત્ર મારા તરફ ભેદ ભરેલી રીતે એક ટસે જોયા કીધું. આથી તે હું તેની સાથે વાત કરવા વધારે લલચા. પણ તેણી જીભ અને બીજા સર્વ અંગે પાંગની ક્રિયા બંધ કરી પ્રાણવિનિમય કરતી હોય તેમ સ્થિર ઉભી રહી. આથી છેવટે હું કંટાળે અને તેની તરફ માં મચકેડી આડું જોયું. હવે એવો ઠરાવ કર્યો કે તેણીની તર૪ માનની દષ્ટિથી જોવુંજ નહિ થોડી વારમાં દેવીએ મારા પ્રથમના નમસ્કારનો ઉત્તર નીચે નમી નમસ્કારથી આખે. તે નહિ ગણકારતાં મેં ઉત્તર વાળ્યોઃ “બાલ રૂપથી બમાવનાર તમારા દેવદેવીના વર્ગને શું ઉપનામ આપવું તે જડતું નહિ હોવાથી તમને કઈ રીતે સંબોધન કરી શકો, નથી. તમારો વર્ગ મનુષ્યમાત્રને ભમાવે છે, તેમના ઉપર તેઓ જાણ પણ ન શકે એવી રીતે જાદુ કરે છે, બ્રમણામાં રીબાવે છે; અને જ્યારે બહુ મોડું થાય છે ત્યારે-જ્યારે તમારા બાહ્ય રૂપના ડાળની અસર તેમની જીર્ણ આંખેને પ્રથમ માફક રમણીય લાગી શકતી નથી ત્યારે– તેઓ જાણે છે કે તમારાથી પરિણામે સુખ કે શાનિત નહિ. પણ દુઃખ-મહા દુઃખજ થાય છે. તમારી મહેરબાની હોય છે એવા માણસને પણ તમારી તાબેદારીનું દુ:ખ વેઠવું પડે છે. વધારે સંગીન ( solid ) સુખ બતાવનારને તમારે જાદુથી આંધળે થયેલો માણસ ધિક્કરી તેને દુશ્મન બને છે. તમારી લુચ્ચાઇની ખબર પડે છે ત્યારે માણસ તેનાથી ગામે સમજી કોશ પામે છે અને દુઃખી થાય છે. એમ તમારથી એક રીતે મનુષ્યને સુખ નથી, દેખાદેખીથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy