________________
પત્ર ૪
– કેશવ તરફથી નર્મદને.
૨૮
અશકય તે એવા થવાની આશા શી રાખે છે ? સ્વર્ગ-માળે પહોંચવાની નીસસ્સીનાં સાધુ-પગથી એક બીજાથી ઘણે અંતરે છે. તે તારા જેવા વંતાઆથી ઓળંગી શકાય તેમ નથી. બીજે માર્ગ થોડે ઘોડે છેટે આવેલાં ધણું પગથીઆને છે તે પકડ્યા સિવાય તારે છૂટકો નથી. જે તારું મન કેવું ચલિત છે? જેને તું પ્રથમ પૂજ્ય ગણો તેના ઉપર તિરસ્કાર થશે, અને પછી ફરી તેનાજ ઉપર તું નેહ બતાવવા દીન વદન કરે છે. (જરા હાસ્ય) એમજ તારા સર્વ નિશ્ચ અદઢ સમજવા. ગદ્ધાપચીસીનું લોહી સંદા ઉછળતું જ હોય છે. સ્થિરત્ન તે સહન કરી શકતું નથી. નવીન વિચારે ઉભા કસ્વા એ તેનું કર્તવ્ય છે. એ લોહીને ધક્કા મારી-મરાવી શાંત નિયમિત કરવું અને તે ધક્કા વખતે ધૈર્ય અને સ્નેહ બલવી તેને એકજ સ્થિર થઈ જતું અટકાવવું એ અમારી જાદુઈ શક્તિનું કર્તવ્ય છે. દુનીઆના વગર અનુભવે થાકેલે સંયમમાં નાસવાથી ત્યાં પણ શું ઉકાળવાને હતા ? માનું ઉકાળ્યું નહિ તે પુત્રી, સાસુનું શું વધારવાની હતી ? ગમે તેવી નિહર માતા પાસેથી પણ હાડધુત થતાં થતાં એ કામ શીખી લઈને પછી એને ધક્કે મારે તો બીજી જગાએ તે કાંઈ સુખી થવાની આશા રાખી શકે. નહિતો ધબીને ઉતરે નહિ ઘરનો કે નહિ ઘાટનો. માટે કાંઈ પણ અભિપ્રાય આધ્યા અગાઉ કે કોઈપર ટીકા કર્યો અગાઉ બન્ને પક્ષને વિચાર કર .........પોત પોતાના પક્ષની વસ્તી વધારવા ઈછનારા અન્ય ધમીને ફેલાવે છે એમ મારા વિષે કલ્પના-જ૫ના કસ્તે માં. તને મારે ભક્તિ કરી મારા વિનીત સેવકોની સંખ્યામાં વધારે કરવાના હેતુથી હું તને આ કહેતી નથી. મારી અમુક શક્તિ વડે મે જાણ્યું છે. કે તમારા (માફ કરજે, અત્યાર સુધી ભાન લાવવા સારૂં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com