________________
મધુમક્ષિક.
બંધાઈ. એને શીખવવામાં, એની સાથે હરવા ફરવામાં, અને વખાણથી ખીલ્યા રહેવામાં ભારે કાળ નિર્ગમન થતું. એક સંકટ સમયે મદદ : કરવાને બદલે તે મિત્રે મને ખરેખર ફસાવ્યો ત્યારે પસંદગી કરવામાં મારી મૂર્ખાઈ માટે આત્મદેષ કરવાને બદલે, છેતરાયા માટે નસીબનો અને લુચ્ચાઇ માટે મિત્રનો દોષ કાઢી કકળાટ કરી બહુ દુ:ખી થયેઃ અજ્ઞાનતામાં કરેલાં કામ માટે માણસ કેવો બીજાના ઉપર કે નસીબ ઉપર દોષ કાઢવા તત્પર થાય છે. તે પણ એ મૂર્ખતામાં પણ સમજુને તે કાંઈ સંતોષ લેવા જેવું છે. આવું એક ખ7 હજાર પુસ્તકના ઉપદેશથી વધારે અસર કરે છે.
અંગ્રેજી અભ્યાસ શરૂ થશે એજ અરસામાં ધાર્મિક જ્ઞાનમાં ચંચુપાત થવે શરૂ થશે. મંડાણ તો દેખાદેખીથીજ માત્ર થયું. પણ વધતી કેળવણું સાથે ધર્મજ્ઞાનને શોખ વધતે ગયે. સંસારને બારીકાઈથી નિહાળવા અને કુદરતને નાગી કરી તપાસવા જ્ઞાને જ ઉન કેર્યો. ધર્મ ગુરૂઓને મને એક દેશ પ્રત્યક્ષ જણ કે તેઓ સંસારને દુઃખી કહી તદન ત્યાગની જ વાત કરતા
–જે કદી ગળે ઉતરવાજ ન પામે. દુઃખી સંસારને સતિષથી સુખી કરી લઈ તેમાં તુંબડા ( વહિ પથ્થર ) માફક રહેવાને બંધ ભાગ્યે જ મારા કાને પડત.
હું જ્યારે પાઠશાળામાં દખલ થયા, ત્યારે મારું કુટુંબ લગભગ ૮ માણસનું હતું. એ : કુટુંબનું , ગુજરાન ચલાવવામાં પિતાને મદદ કરવામાં, હિન્દુ સંસાર-યાત્રા કરવામાં, સુખના રસ્તાની કાલ્પનિક (utopian) યુકિતઓ
રચવામાં અને એવા એવા બીજા ઘણુ કામમાં માથું ધારાShree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com