________________
પત્ર ૩
– કેશવ તરફથી નર્મદને.
૨૧
-
-
- -
5
-
. કે * * * *
આજ નદીના સામે તમે નજીક દેખાતા ગામડામાં ૩૨ વરસ ઉપર હું એક આબરૂદાર બ્રાહ્નણ કુટુંબમાં જન્મ્યો હતો. મારા દાદની અને તેમના વડવાઓની અટકળ દોલત ગેરરસ્ત, આંધળા ધર્માદા અને લોકમાં વાહવાહ કહેવસવાની મૂર્ખ લેલપથી ફનાફાતીઆ થઈ ગઈ. મારા જન્મ વખતે મારા પિતાજી મહેનતથી ગુજરાન ચલાવતા. જન્મથીજ મારે સ્વભાવ તીવ્ર લાગણીવાળો હતે.
ધ, અપમાન, દયા એ સર્વ જાતના વિકારને વશ થવા સહેજ કારણ બસ હતું. આપણામાં બાળકના મનની કેળવણી પર ઘરમાં કે (પાઠ ગોખાવા ઉપરાંત બીજી કઈ રીતે) નિશાળમાં બીલકુલ લક્ષ નહિ અપાવાથી હું જરા બીકણ અને કાચા મનને થયે. મારા બાળ-મિત્રોની ગમ્મતે કે જેમાંથી હું તેમના ડરને લીધે ઘણું ખરું દૂર રહેતે તેમાં ' મેં ભાગ લીધે હેત અને તેમની સાથે ભટક્યા હતા તે મને વધારે જ્ઞાન અને ફાયદો થવા સંભવ હતું. ગુજરાતી અભ્યાસ થઇ રહ્યા બાદ મારે એક વરસ માં મારવાને ધંધે કરે પડ્યો ! અચાનક હાથ લાગેલી પ્રારે એ ટોપીવાળાની ભાષા શીખવા પ્રેર્યો, અને તે ચાપડી વગર શિક્ષકે ખરી ખોટી શીખીને વાદળાંથી થયેલા અંધકાર અને ગાજવીજની વચ્ચે, કપડાં પુસ્તકો વિગેરેને આશરે અધમાણુ ભાર માથે મૂકી સાત ગાઉ દૂર આવેલા શહેરમાં અંગ્રેજી અભ્યાસ કરવા ગયે માયાળુ અને પારકું દુઃખ હરી લેવામાં તત્પર સ્વભાવને લીધે તથા અભ્યાસમાં ચપળતાને લીધે હું ઘણાને પ્રિય થઈ પડે છે. પણ એ ત્રણમાંથી એકે ગુણ મને સારા મિત્ર યા મદદગાર મેળવી આપવામાં ખપ આવ્યો નહિ. અંગ્રેજી અભ્યાસની શરૂઆત
થી એક સાલસ દેખાતા વિદ્યાર્થી સાથે મારે ગાઢ મિત્રતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com