________________
પત્ર ૩ જે. કેશવ તરફથી નર્મદને,
૧૫
----- - ૨૦૦૫-૪-.".--------
----
~-~~-~
~~-~
~- - -
થી મારો અભ્યાસ હવે કાંઇક મંદ પડશે. બીજું જ્ઞાન ગમે તેટલું મેળવવા છતાં પરીક્ષામાં જોઇતું જ્ઞાન કાચું જ રહેતું. આ પ્રમાણે ચાર પાંચ વ પાઠશાળામાં આવ્યા પછી તે રસ્તો મૂકી દેવો ધા (યુનેને એ ક્યાં શીખવવા જવું પડે તેમ છે ?). આ ચિંતાતુર વખતમાં મારી ઉમર લગભગ ૨૨ વરસની હતી. અત્યાર સુધી મારે સ્વતંત્ર સ્વભાવ હું સાચવી રહ્યા હતા. લગ્ન માટે આવતી માગણીઓ હું અત્યાર સુધી આડા અવળાં ન્હાનાં કાઢી પાછી કાઢતો; કારણ કે, જન્મ કુંવારા રહેવું એ મારો વિચાર હતું. એટલી ઉમરમાં થયેલી પીછાને વાળાને ઘેર થતા કઆ, આપણી સ્ત્રીઓની મૂર્ખાઈ અને તે છડાઈ, પવિત્ર પ્રેમની અજ્ઞાનતા, લગ્ન અગાઉ જેમને બોલાવતાં માબાપનાં મોં સુકાતાં તેમને લગ્ન પછી પ્રતિસ્પર્ધી કે દુશ્મન રાજાના છૂપા દૂત જેવા ગણવાને હિન્દુ સ્વભાવ
એ સર્વ મેં નાનપણથી ધારી ધારીને જોયું હતું. અને એ ઉપરવી કુંવારા રહેવાને ઠરાવ કર્યો હતો. એક વખત એક મુસાફર મારા લગ્નની વાત લઈ ઘેર આવ્યા અને મને કેટલેક દરજે પ્રલા. રાત્રે એકલે પડે ત્યારે મન સાથે ગાટ કરતો કરતો નદી કીનારે ફરવા નીકળ્યો અને ત્યાં તરંગમાળા હૃદયમાં ધમસાણ મચાવી રહી. એ વખતે કાંઈ કાંઈ અંગ્રેજી અને કાંઈ કાંઈ ગુજરાતી ઉદ્ગાર નીકળવા લાગ્યા.મને યાદ છે એટલા હમણાં કહી બતાવું છું. એ વિચારે છે કે યુવાનીના કુદ છે અને એમાં કાંઈક વિશેષ પડતું છે તે પણ સત્યતાને ભાગ પણ એમાં પુષ્કળ છે ખરેઃ
પરણવાથી એને કુદરતની સાંદર્યતા (વરસાદ, દી, નાળાં, પર્વત આદિ) જેવાની તક નહિ મળે. પરણવાથી મારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com