________________
પત્ર ? જે.કેશવ તરફથી નર્મદને,
૧૭
આ અને પ્રથમના ગીતે મારું મન તદન ગાય જેવું બનાવી દીધું. આગળ વધી ગાનારની સન્મુખ આવી તેને સવિનય પ્રણામ કર્યા બાદ તેની સન્મુખ બેઠે. તેની પાસે કોઈ સ્ત્રી બેઠી હતી. તે પણ વખતે વખત સગ પુરાવતી હતી. વધારે અદબથી તેણે જરા આઘે ખશી અને મારે માટે જગા કરી. એકાએક મારા આવવાથી તેમના અંતર આનંદમાં ભંગાણ પાડવા માટે મેં તેમની પાસે ક્ષમા માગી. આવા રાત્રીના સમયે આ માર્મિક ગીત ગાનાર એક પુરૂષ અને સ્ત્રી કોણ હશે એમ પૂછવાનું કરતો હતો એવામાં મારા મોં ઉપર પડતા ચંદ્રપ્રકાશને લીધે મારા મેં ઉપરથી મનની જીજ્ઞાસા જાણી લઈ તે પુરૂષે કહ્યું તમે આવ્યા તો ભલે આવ્યા. આપણી પછવાડે જે ઝુંપડી જુએછે તે અમારી છે. તેમાં આવી, ઘડી વિશ્રામ કરે અને આ વખતે તમારે અહીં આવવાનું કારણ તથા આટલા બધા ચિંતાતુર હોવાનું કારણ જાણવાની મારી જીજ્ઞાસા છે તે તૃપ્ત કરે. વધારે સવાલ જવાબ કર્યા સિવાય અમે ત્યાંથી ઉઠી પાસેની ઝુંપડીમાં ગયા. ત્યાં જતાં જ સ્ત્રીએ દીવે કર્યો અને સાદડી પાથરી તે ઉપર બેસાડયા. ઝુંપડી છે કે નાન્સ પણ સ્વચ્છ અને સગવડ વાળી હતી. એક તરફ રડું, એક તરફ બેઠક
લોકો એમ જ કરતા. પરણવા છતાં શાસ્ત્ર-જ્ઞાન, ધ્યાન, જન મંડળના હિતને બાધ એ સર્વ કરવામાં તેઓ મા રહી જન્મનું સાર્થક કર. એ બનાવવા માટે, તથા પ્રેમ તેમજ વૈરાગ્ય (જંદગીને હેતુ ) ને ઉશ્કેરનાર અને ખીલવનાર વાઘની અસર બતાવવા માટે, અને આ પુસ્તકમાં આવતા બે મુખ્ય પાત્રને ઓળખાવવા માટે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lownatumaragyanbhandar.com