________________
૧૮
મધુમક્ષિકા.
અને એક તરફ સરસામાન પડયા રહેવાને ખંડ હતો. તેમાં સર્વ એવી સફાઈથી ગઠવેલું હતું અને જમીન એવી સાફ લીંપેલી હતી કે તે જોઇને આંખ ઠરે. આગળ એક અનુપમ * બાગ કર્યો હતો. અહીં બેઠા બેઠા નદીનો પ્રવાહ બહુ રમણીય દેખાવ આપતા. ઘડી વારમાં જણાયું કે એ બને દંપતિ છે. તેમની શાંત મુદ્રા અને નમ્રતા જોઈ હું તો ઘડીક અસલના સંસારમાં રહેનારા યોગીઓનાં ચિત્ર નજર આગળ ખડા કરવામાં ગુંથાય. સ્ત્રી સાથે રહી ધર્મ કાર્ય કરનારા અને પવિત્ર તથા શ્રેષ્ઠ વિચારભળા, જન-મંડળના હિતની લાગણી સાથે આત્મ-શ્રેય નહીં ચૂકનારા પ્રાચીન કાળના રૂષીઓમાંને તે આ એક ન હોય? વધારે વાર આ ભ્રમણામાં નહીં રહી શકવાથી મે તે-ગૃહસ્થ કહું કે યોગી ? કહેવા –ાગીને પિતાને ઇતિહાસ કહેવા વિનવ્યું. મેં જણાવ્યું કે મારા સંબંધી વિશેષ હકીકત પાછળથી કહીશ. હાલ એટલું જ કહેવું બસ છે કે હીંદુ સંસાર-સુખની મોટી ખામીઓ જોઈ તથા અનુભવી દુઃખી થયેલ, તથા ધર્મના જુદા જુદા કાંટાઓમાં થતા અનાચારોથી ખેદ પામેલા અને ખરા સુખની વ્યાખ્યા સમજવા મિથ્યા પ્રયત્ન કરતો હું ધણું દિવસથી ઉદાસીન મનથી સંસારમાં પ્રવૃત્તિ કરું છું. અને હરતાં ફરતાં, ખાતાં પીતાં, એજ વિચારો મનમાં ચાલે છે. પણ કાંઈ ખુલાસા મળતા નથી. એ તો આપણી વિચિત્ર સંસાર–પદ્ધતિના બોજાથી દબાયેલો હેઈ, વિચાર પૂર્ણ એણીએ
આ બાગને અનુપમ કહેવાનું કારણ એ છે કે એથી નીતિને પાઠ શીખાય એવી ગોઠવણી કરી હતી. બાગને માલીક પોતે તે બામનું વર્ણન આગળ પત્ર ર૭ માં આપે છે. તે વાંચવાથી બાગની ખુ
ની સમજાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com