SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મધુમક્ષિકા. vannanam તું પવિત્ર શ્રેષ્ઠ સુદદ સાથે ફરતા માનવને જગલમાં દેરી તારી ઘેન ચડાવનારે સુર રૂપી પાંખે ઉપર બેસાડી દૂર દૂર ખેંચી જઈ અંતરિક્ષથી, કુદરતની સુંદરતા, જગતની વિચિત્રતા, નીતિની આવશ્યકતા, નર નારીનું નમક હરામીપણું-એ સર્વનું દિગ્દર્શન કરાવતે કરાવતે કે ધર્મ-શ્રદ્ધા રૂપી દેવદારે પહોંચાડે છે! પળવારમાં આવા આવા કંઈક તકો ઉત્પન્ન થયા; અને છેવટે અંધારાને લીધે ઝાંખી દેખાતી મૂર્તિના સ્વરના પુનર્જન્મે તેમને સર્વને સમાવી દીધા. બનાં જેર ભરે (૨), એસે દેવ ચરણ ચિત્ત લાવ– ભલા ગુરૂકે ચરણ –જબનાં ઉદર ભરણકે—કા–રણે કાંઈ ગૌઆં બનમેં જાય, ચારો ચરે પાની પીએરે વાંકી, સુરતાં વાછરડા માં-–– જેબનાં જેર ભરે–જેબનાં સાત પાંચ સા–હેલડી કાં–ઇ, હીલમીલ પા–નીડા જા–– તાલી દીયે ખડ–ખડ હસે, વાંકી સુરતાં ગાગરવા માંન્ય જેબનાં જેર ભરે–જબનાં નટવે ના–ચે ચે-કમેં કાંઈ, લે-ક કરે લખશો-ર, વાંસ ગ્રહી વરતે ચઢે વાંકી સુરતાં રા–સડી માં-ય-જેબનાં હે જેબનાં જેર ભોરે એસે દેવચરણ ચિત્ત લાવ– ભલા એસે ગુરૂ કે ચરણ ચિત્ત લાવ-જેબનાં જોર ભયોર–જેબનાં આં – # આ ગાયનને ભાવાર્થ પત્રમાં જ આવી જાય છે દેરડા ઉપર નાચનાર નટવા માફક, પાણી ભરનાર સખી મંડળ પેડે, ચારે ચરવા જનાર ગાયની પેઠે સંસારનું કામકાજ કરવા છતાં મન આત્મકલ્યાણ તરફ રાખવું એ એ ગીતને સાર છે. જુના જમાનામાં વેગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy