________________
પત્ર ૨ ો. કેશવ તરથી નર્મદને. ૧૫
---. **** કર
કોઇ કાલા કોઇ ગોરા પીલા,નયણે નિરખનકી—ભલાજી નયણે એ દેખી મત રાચેા પ્રાણી, રચના પુદ્ગલકી—ખબરઅનુભવ જ્ઞાને આતમ ભૂશ્રી,કર બાતાં ધરકી-ભલાજી કરખાતા॰ અમરપદ અર્હત્ યાયે,પદવી અવિચલકી—ખબર નહીં?
અક્ષરે અક્ષર શરીરની દરેક રક્ત-વાહિનીના રક્તમાં મિશ્ર થઇ ગયોઃ દરેક આંતરડા સાથે ગુંથાઇ ગયો. આગળ ખેલવાનું યાદ કરતી અદૃશ્ય મૂર્તિના શબ્દ અટક્યા અને માત્ર સારગીને સુર આખા તટ ઉપર વરિષ્ઠ સત્તા ભોગવવા લાગ્યા. એ ટુંક વખતમાં ધડીક અવકાશ પામેલા હૃદયમાં સેક વિચારા જન્મવા લાગ્યા. જે વિચારે
દર્શાવવામાં દિવસના દિવસ જતા રહે છે તેને ઉત્ત્પન્ન થતાં તેા એક બે પીજ થાય છે. કુદરત દેવીને ઉપકાર, વાધની મન ઉપર અસર, કુદરતની સાંદર્યતા જોઇ શકે એવા મનનું સુખ, એ વિચારે વારા કરતી મનમાં રાજ્ય ચલાવવા લાગ્યા. એવામાં સારંગીના સુર વધારે ગંભીર દુખદબાથી નીકળતા સાંબળી તરગમાંને તરગમાં કાંક ખેાલાઇ જવાયું:
હે મનને શાન્તિ આપનાર દેવાંશી જાદુગર ! જીંદગીના હેતુ પ્યાર અને પરમેષ્ઠિ—પીછાનને સ્વભાવાનુસાર (akin)એવી હૈ અદ્ભુત શક્તિ ! પ્રભાકરનાં છેલ્લાં કિરા ધીમે ધીમે રંગ બદલી રજા લેછે અને રજની-રમાને મળવા સેનેરી-રૂપેરી ટપકાં વાળી દુધીઆ તારક–સાડી લઇ સ્નેહી શશી લાવણ્યતાથી પગલાં ભરવાની શાને કરે છે એવા હસતા સમયને વિષે, તને તથા પ્રિયાને લઈને એકાંતમાં આવેલા નિર્મળ ભટકતા ઝરા પાસે બેસનારને તું કેવા પવિત્ર માનસિક પ્યારની પરિસીમાએ પહેાંચાડે છે' તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com