________________
પત્ર ૧
––વાંચનાર ઉપર.
૧૧
બનાવે હેવાથી તેણે સ્વમમાં કરેલો વિચાર પાર પાડવા ધાર્યું; અને એથી આ પુસ્તક તૈયાર કરી સ્વમની મધમાંખના સ્મરણાર્થે એનું નામ પણ મધુમક્ષિકા રાખવું ઉચિત ધાયું.
આ પુસ્તકમાં સેંકડો દોષ હશે. તેમજ કેટલીક ખુબીઓ પણ બતાવી શકાય. પણ તેમ કરવું નકામું છે. અસંખ્ય ભૂલો હોવા છતાં કોઈ પુરતક મુછ હોઈ શકે, અને એક પણ ભૂલ વિનાને ચૂંચ અપ્રિય પણ થઈ શકે. પત્ર–લેખનમાં એક મોટી મુશ્કેલી નડે છે, તે એ છે કે, કેટલોક ભાગ અરસ્પરસ પત્ર લખનારાઓની ઓળખાણ પાડવામાં, કેટલેક ભાગ વ્યવહારિક આદરપચારમાં નકામો કાઢવું પડે છેઅને જ્યારે ખરે રસ આવે છે ત્યારે તે ભાગને લંબાવતાં પત્ર બહુ વધી જવાને અને એથી વાંચનારને કટાળો થવાને ડર રહે છે. વાંચનારે એકજ પત્ર વાંચીને પુસ્તક વિષે મત બાંધવા તૈયાર થવું ન જોઈએ; કારણ કે શેલી અને વિષયમાં દરેક પત્રો જુદા છે. આથી જેનું મન એક પત્રથી રંજન નહિ થાય તેને બીજે કે ત્રીજે કે પછી આગળ બીજો કોઈ પત્ર સર્વેનું સારું વાળી આપશે. આખું પુસ્તક કાંઇ એકજ માણસની રૂચીને અનુકૂળ થવા લખાયું નથી.
પ્રિય વાંચનાર ! પુસ્તકની મુખમુદ્રા જોતાં, કનું નામ નજરે નહિ પડવાથી તર્ક-વિતર્ક ઉભવીશ નહિ. વિચાર કે, વેરાનમાં દૂરથી પ્રકાશતો ગમે તેવો ઝાંખો દીવો કેવા આનંદમય વિચારે પ્રેરે છે ? રાત્રીએ દેખાતા તારા આપણી પૃથ્વી જેવા ખડબચડા પુગળને સમુહ માત્ર હેવા છતાં, આપણું અને તેમના વચ્ચેના અંતરને લીધે કેવા પ્રકાશીત અને વારંવાર વાસઉઘાડ કરતી આંખ વડે આમંત્રણ કરતા દેખાય છે ! પડદા અંદર વાગતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com
૧ કેવા પ્રકાર અને તે. ગુગળને