________________
૧૦
મધુમક્ષિકા.
બ્હારથી માન પણ એવુંજ માટું મળતું એટલુંજ નહિ પણ કેટલાક ગર્ભમાં પોષાતા પુસ્તકના કત્તા તરકથી પગના જોરાવર કાસદ આમ તેમ ભુંગળ ઝુકી લોકોનું ચિત્ત ખેંચતા તેમને પણ પુષ્કળ ભગતે આવી મળતા. આ બધું જોઈ આ પુસ્તકને લખનાર કે જે અત્યાર સુધી આ બધા પ્રખ્યાત પુરૂષાને જોવામાં અને તેમની આબાદી ોઇ આનંદ માનવામાંજ સંતુષ્ટ હતા તેને એક નાનકડી બક્કાગાડીમાં કાંઈ માલ ભરી જઇ પેાતાનું નસીબ અજમાવવા મન થયું. પણ એટલી ખૂંધી જાતના માલ મેળામાં આવી ગયા હતા કે શે। માલ ત્યાં લઈ જવા એ સવાલ તેના મનમાં ઉઠયા. છેવટે નજીકમાં એક મધમાંખને એક ફુલથી ખીજા ફુલ ઉપર અને ત્યાંથી ત્રોા ઉપર એમ ઉડતી જોવાથી તેનું અનુકરણ કરવાને વિચારી સૂઝયા, અને ધાણા સાથે ગાળ મિશ્ર કરી સ્વાદ સાથે પ્રાયદો કરનાર વસ્તુ બનાવી તેને બીજાની માફ્ક મુશ્કેલાઇથી ખસેડાય એવાં ગાડાંને બદલે નાની ધમ્રાગાડીમાં
લઈ જવા હરાવ્યું. એટલામાં તે છેક છેવટને રજ્જુ કાણ નણે કેવી રીતે કડુડુડુ-ડુ કરીને ભાગ્યા અને અકસ્માતે માત્ર તેમજ તેના માલીક સર્વને તેમની તેમની જન્મદાતા ધરણી-માતાના ખોળામાં સુવાડી ઉપર સફેદ ચાદર એઢાડી દીધી. અને અહીં ઉધનારનું સ્વપ્ર પૂરું થયું. જોકે સ્વમમાં જોયા પ્રમાણે, દેવટને બરફ તેના ઉપરા પુષ્કળ માલના વેચાણુથી થયેલા ધણા પૈસાની ગરમીથી આગળી ગયેા હતેા તેા પણ નાની ધાગાડીથી આ દરેક અકમાસ્તથી સહિસલામત રહી શકાય એમ ધારી તથા એમાંના માલ સધળી જાતના ગ્રાહકોની રૂચીને અનુકૂળ આવે એટલા માટે જુદી જુદી વસ્તુઐનું મિશ્ર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com