________________
પત્ર ૧૩ મેા. પુરાવ તરથી નર્મદને. ૧૧૭
આ ઉપરાંત સૌથી મોટા નફા જે હું બતાવવા માગુછું તે કહી બતાવવા પહેલાં એક અગત્યની વાત સમજાવવી જોઇએ. પહેલાં તે આપણા આખા મંડળનું વસ્તી-પત્રક કરવું જોઇએ. તેમાં બાળકથી વૃદ્ધ તમામનુ' લીસ્ટ કરવું. પુખ્ત ઉમરના માસના સંબંધમાં તેની ઉમ્મર, ઠેકાણું, ધ૨ પેાતાનુ છે કે ભાડે છે તે, સંતાન કેટલાં ને શાં છે તે, પેતે ક્યાં ને કેટલીવાર પરણેલા છે તે, ધંધા ને ચોખ્ખી આવક એ સર્વે નેવું. કરાએાના સબંધમાં ઉમ્મર, અભ્યાસ, કુંવારા કે વિવાહિત કે પરણેલા છે તે સર્વે નાંધવું. છેકરીઓના સબંધમાં પણ તે સર્વે નેાંધવું. પછી એવા પત્રકની અકેક નલ દરેક ગામમાં અમુક જગાએ રાખવી; જેથી તે ગામના દરેક માણુસને તેને લાભ મળી શકે. આ પત્રકા દર વરસે નવાં કરવાં. આથી જ્ઞાતિની એક ંદર વસ્તીમાં વધારા ઘટાડા કેચડતી પડતી સર્વે જણાશે. અને બાપ પોતાના કરા કે છેકરીના વિવાહ માટે ગામ પરગામમાં યેાગ્ય ઠેકાણું વગર મહેનતે શેાધી શકશે. હાલની માક તેને શેાધ પાછળ મુસાીના ખર્ચ અને મહેનત કરવાં નહિ પડે. વરશેધી ક્યાને તે વાત કહે એટલે તેને તે, માટા જ્ઞાતિ ભાજન વખતે જોઈ પણ શકે; અને જો તે પોતે સમજી હોય તે તેની કાંધે પૂછપરછ પણ કરી શકેઃ એના રવભા વ, જ્ઞાન વગેરે સંબંધી કાંઇક માહિતી મેળવી શકે. જોકે કરીના સંબંધમાં આ ડહાપણ હાલ્ની સ્થિતિ અને કેળવણી જોતાં ભાગ્યેજ હોઈ શકે; તે પણ પુરૂષ તે સ્ત્ર વિષે પુરતી માાહતી મળવી શકે ખરા. અને કાઈ મિત્ર કે સગાની મદદથી તેને એકાંતમાં મળી પરક્ષા પણ કરી શકે. અંગ્રેજોનાં પસંદગીથી થતાં લગ્ન ( Choice mauriage) ની ગજ, આપણી સહ-જ મર્યાદા સાચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com