SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ મધુમક્ષિકા. એ શરમથી ભરેલું મૂખ-કમળ, એ કેમળ બદન, એ ચાલાકી અને પ્રીતિ ભરેલો જાદુઇ મર્મ-વા –અરે એ ભાગ્યાં તૂટચાં વચનામૃતને લાભ હવે ફરીથી ક્યારે મળછે? દુષ્ટિ દર્શનને પ્રસાદ આપવાની વિનંતી આપે નહિસ્વિકાર? “ આગાહી એ દાઝ અંગ આગીહી સી રાતુહે.” દર્શનના લાભનો માત્ર એક જ રસ્તો છે. તે આપ જાણો છે. તેને જલદી બંદોબસ્ત કરાવો તે કુંવારી બાળા તરફથી પ્રેમ અને વિયોગના શેકાતુર શબ્દો અને લગ્નની માગણ આવે તે જરા વિચિત્ર તો દેખાય; પણ શું મારા પ્રિતમ, તમેએ કબુલ નહિ કરો કે યુવાનીને પ્રેમ-દર્શનજ અધીરી બનાવી દે છે? હું કદી પ્રેમને પીછાનતી નહતી. પ્રેમ જ નહતે, સાંભળે નહે, પ્રેમ પુસ્તકોનાં નામ પણ જાણતી નથી. તો પણ આપની રસીક મુખ મુદ્રાએ એ સઘળું મને થે વખતના મેળાપથીજ વગર શિખવે, ભણાવ્યું છે. હાલ એજ. આપના પિતાશ્રી તથા માતુશ્રી ( અત્યારથી મારાં પૂજ્ય સસરાજી તથા સાસુજી કહું તે શી અડચણ છે ? ) ને મારીવતી સવિનય સાષ્ટાંગ દંડવત કરશે અને આપ પ્રેમપૂર્વક સાષ્ટાંગ દંડવત અને સેવા અંગિકાર કરવા સાથે મને ભણશે મારા વહાલા ચન્દ્ર, આપના મેળાપની અપેક્ષા રાખનાર પ્રેમ પગથીએ ચડેલ . Eજ કુસુમ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy