________________
પત્ર ૧૨ મ.–લક્ષ્મી તરફથી કેશવને. ૧૧૧
માનું ! મારા સરખી અને મારાથી મોટી કન્યાઓને અયોગ્ય પતિ મળવાથી કેટલું દુઃખ પડતું હું નજરે જોઉં છું ? પૈસા કે હજાર વરસ અગાઉની કીર્તિના તેજમાં તણાઈ, તેમના માબાપે પિતાની ગરીબ ગાય સમાન બા| ળકીઓને ટંકારા, મોર, અને ચિંતાના નિરંતર ખાડામાં (હોમી દીધી છે ! નિર્દય ધનવાન, તેમજ ઉદ્ધત કેળવાયેલા 'વરને સંસાર સમુદ્ર તરવાનું બહાણુ ગણવામાં તેઓ કેવા
છેતરાય છે? ક્યાં તેઓ જાણે છે કે ગ્ય ઉમ્મર, સામાન્ય સ્થિતિ, સારી કેળવણું અને નીતિ વાળો પતિ આપવા જેવું એકે કૃપાનું કામ નથી. એ સર્વથી શ્રેષ્ઠ અને આલ્હાદકારક ભેટ છે; ખરું છે કે
જેડી વિણ જન્મ થા જગ જાણ;
પુષ્પ જેમ સુગંધી વિણ પરમાણુ –”. ચપળ કમળ દળે નયન બન્યાં પણ મહીં કીકીની તાણ” “સુંદર ચંદ્રવદન પણ અંદર નહિ ના નિશાન ” તેમ પિછાણ-(૨); “જેડી વિણ જન્મ વૃથા જન જાણ" “વિકટ વાટ સંસાર તણી છે સુખને એક વિશ્ચામરે,” “ભવ જંગલમાં મંગળ રૂપે જેડી છે જળધામ રે;'
દે તું દયાનિધિ ! દયા કરીને, જુતિ જેડીનું દાન...” “સકળ સુખ ખાણ (૨)– “ડા વિણ જન્મ થા” *
હાલા, જ્યારે પ્રીતિની રીતિમાં આટલી બધી ભીતિ આપ રાખે છે, તો પછી મારા જેવી અબળાની તે વાત જ શી કરવી?
પ્રથમ મેળાપ ઘણે ટુંકે હેવાને લીધે તથા તે ટુંકા વખતને લાભ, શમ્મમાં ડૂબવાથી પ્રીતિ-વાકય વડે લઈ શકી નહિ તે માટે મને મંદભાગિનીને હવે બહુ પશ્ચાસાપ થાય છે. આહા ! એ શાન્તિ ઉપજાવનાર મંદ હાસ્ય, • ઉમાદેવી. • -
- Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com