________________
૧૧૯
૧૧૦
મધુમક્ષિકા.
પત્ર ૧૨ મે.
લક્ષ્મી તરફથી કેશવને ( આગલા પત્રને જવાબ. )
રાજકેટ -
તા. + – + – પ્રિયતમ પ્રાણેશ્વર,
પ્રેમ વિષય ઉપર એક કુંવારી બાળા પત્રકાર ઉબેરા કાઢે તે જરા અયોગ્ય છે ખરું પરંતુ પવિત્ર અને પ્રિય પ્રેમમૂર્તિ કહી બેલાવનાર હાલાના પત્રને ઉત્તર ન આપવા જેવું બીજું મૂર્ખ અને નિર્દય કૃત્ય શું? આપ જાણતા હશો કે મુગ્ધાથી પ્રેમશબદનો ઉચ્ચાર થ, કે પ્રેમ શબ્દ લખા, અગર પ્રેમી તરફ નજર મંડાવી, એ બહુ મુશ્કેલ છે, અરે અશક્ય છે. પ્રથમ પ્રેમ-દર્શન, શરમાળ બાળાને નવીન અનુભવ શીખવે છે. આનંદ, પ્રેમ, શરમ,ભય અને એવા એવા અનેક ગુપ્ત વિકાર મનમાં શેળભેળ થવાથી, તેની જીભ, દૃષ્ટિ કે લેખણ ચાલી શકતી નથી. તોપણ, નવીન રસિકજનને મુંગાપણની અરૂચિ હોવાથી અને પ્રેમ સાટે ઉઘાડા ગમના દર્શનની હમેશાં જીજ્ઞાસા રહેવાથી, કાંઈક શરૂઆત હીતી હતી કરું છું.
આપના વચનામૃત પીતાં વેંતજ, આ બાળા આપની સદાની દાસી થવા નિશ્ચય કરી બેઠી હતી. ત્યાર પછી લેકે રીતિએ આપણું વેવીશાળ થયાની વાત મેં જાણું અને આપનો પત્ર વાંચ્યો ત્યારે તે વળી તે નિશ્ચય અત્યંય
૯ઢીભૂત થયો. આવા દૈવ ! તારે હું કેટલે આભાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com