________________
પુત્ર ૧૩ મે. કેશવ તરથી નર્મદને. ૧૧૩
પત્ર ૧૩ મા.
કેશવ તરફથી નર્મદને,
વીરક્ષેત્ર.
- + 'TD
પ્રિય નર્મદ,
ગઇ કાલે જ્ઞાતિ-માજન જમ્યા પછી બ્હાર કરવા નીકળી પડયે ત્યારે જ્ઞાતિ-બેજન અને જ્ઞાતિ સબંધી કાંઇ કાંઇ વિચાર આવવા લાગ્યા. વિચારેથી થાકેલા મુગને વિશ્રાન્તિ આપવા, નિર્જન સ્થાને આવેલા એક ઘટાદાર વૃક્ષ નીચે, માથા તળે ખેસ નાંખી સુતેા. નિરવ સ્થાનની શાન્તિ, સધ્યા સમયની ઠંડી હવા અને મનના વિના સ યુક્ત બળે મને ઉઘાડયાં. ઉંધમાં તેજ વિચારે ધેાળાવા લાગ્યા. જ્ઞાતિના સર્વે નાયકા, કરતાં ૧૦-૧૫ ગામથી આથી એકઠા થયેલા મે જોયા. માટી પાઘડીવાળા, ઉધાડા શરીરની સુંદસ્તા ઉપર્ ભાત પાડવા નાંખેલા મલીન પ્રેસવાળા અને માત્ર 'ડીભેર વરસના વરસ કાઢનારા મૃત્યુસ્થાની સંખ્યા, સ્વચ્છ અંગરખું કે કોઢ અને શુોભિત પાઘડી કે ટાપીવાળાને તદન ઢાંકીન દેતી હતી ખૂણામાંથી એક ટાપીવાળા અભયે અને શરૂઆત કરી: “ આ શહેરમાં વરસમાં એકદરે આશરે ૨૫ જ્ઞાતિભાજન થતાં હશે. આસપાસના ગામડામાં પણ ૧૦-૧૫ થતાં હશે. હવે આપણી હાલની સ્થિતિ તપાસીએ, ગામડામાં રહેનારાઓ
ની આવક મુખ્યત્વે કરીને તેમની ધીરધારમાંથી છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com