________________
૧૦૮
મધુમક્ષિકા,
ખરતા હતા ! પણ તે હવે ક્રીથી યારે સંભળાવાનાં ? “યન એકલાં મચાવી કેલી, રહ્યાં ઢળી અર્ધક જહાં મીચાઇ;’’ “નયન એ બધું હવે તરે છે, જાદુ કંઇક એ મને કરે છે.’’
તાસ ધરની ભીંતની નિર્જીવ ઈટા, એ શબ્દ નિર'તર સાંભળ્યાં કરે છે માટે તે કેવી ભાગ્યશાળી ? એમ નહિ તે એ શબ્દનું અમૃત, એ મૂખ-કમળનું દર્શન, એ હસ્ત-શાખાનું ભેટવું, એ કનક-કાયાનું આલિંગન એ સર્વ એક સાથેજ મને બક્ષીસ કરવા ધાર્યું છે? વાહે, વાહ ! ત્યારે તે પછી મારા ઉપર આવેશ માટે ઉપકાર બીજું કાણુ કરવાનું હતું ?
પવિત્ર પ્રેમ મૂર્ત્તિ! આ ટાયલાથી કંટાળીશ નહિ; તારા રઢણુ-સાગરમાં ભટકતા ભવિષ્યના પતિને મનમાં હુ શીશ નહિ. કામળ હાથને, આજકાલના નવા સ્નેહીના ગુમેં આનંદમાં વધારે કરવા અને તે આનંદમાં ભાગ લેવા, પ્રત્યુત્તર આપવા જેટલી તસ્દી આપી, તે તસ્દી માર ખાતે ટુંક મુદત માટે ઉધારી સખરે, ઉધારવા માટે પાથી ન હોય તે, વગર મગાવે રઢણુ કરવાનીજ પ્રેમ-પાથી સન્મુખ હાજર થશે, તેમાં ઉષારજે અને વખત આવ્યે વ્યાજ સહિત વસુલ કરજે !
અતિ સ્નેહંને લીધે ટુંકારી સહેજ આવી જાય છે. ઞાનથી ખેલાવવામાં કપટ વાપરવું પડે છે, પણ જેને અ ત:કરણ સાંપ્યું તેની પાસે તે કપટ શાનું ?
"
“વિનય રસના તા એને, બતાવે પ્રેમમાં ખામી; પ્રપંચી કાજ રે'વા દા! ન ઈચ્છે પ્રેમનાં પાત્રે ! “હૃદય સત્કાર જ્યાં થાતા, ઉભય ઉમાંહિ મન માન્યા,” “નયન સત્કાર નવ ઈચ્છે, વદન સહાય તા ત્યાના?
"
pr
* Sleepy eye of love
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com