________________
( પત્ર ૧૧ મે.—કેશવ તરફથી લક્ષમીને. ૧૦૭
કે પ્રેમ-મૂર્તિની એવીજ ખુબી હોય છે. એ વાત શું ખરી તો નહિ હેય? હાલાગે છે તે એમજ. પણ પ્રેમ તે શું ? કોણ તમે અને કેણ હું ? આપણે સંબંધ શકે ના, ના, આની કાંઈ ગમ જ પડતી નથી. આ તે કાંઈક નવીન પાઠજ જણાય છે. પુસ્તકો ઘણએ વાંચવામાં આવ્યાં, વાતો ઘણએ સાંભળવામાં આવી, પણ નવા સગાના પ્રેમની અસર તે આજ જ અનુભવી. આહા, કે આનંદને ઉભરે હસ્થમાં વારંવાર આવ્યા કરે છે!
“એક તાન આ શું બંદિરનું નિર્જન સી સષ્ટિ !” “હર્ષ હર્ષ ઉછળે અંતરમાં, દિવ્ય બની દષ્ટિ. ”
પણ પ્રિયે, આવા સંબંધ વિનાના ઉદ્દગાર, મનમાં રાખવાને બદલે અત્રે લખાછા જાય છે એથી તને કંટાળે તે નહિ ઉપજે? કે એથી મને ગાંડે તો નહિ ગણે ? આવી શંકા મને થાય એમાં શી નવાઈ છે?
હિમાં પૂર્ણ પ્રેમ-પરીક્ષા નહિ હોવાથી, હાલાના મધુર શબ્દોને પશુ-વૃત્તિવાળી અજ્ઞાન બાળાઓ બકબકાટ અથવા ગાંડાઇમાં ગણી કાઢે છે, અગર અંગ્રેજી તેછડાઈ ગણી હશી કાઢે છે, અને કેટલીક બગ કમાએ તાંઆથી લઈ જઈ અહંકરી બને છે તથા આડે રસ્તે ચઢે છે. ભાગ્યેજ કેઈ બાળા પતિના બસ પ્રેમને સમજવા અને તેના પ્રેમાળ શની કિસ્મત જાણવા સમર્થ હોય છે. પણ વળી હું ભૂલ્યો ! જે તરૂણ બાળાને જાતે મળી સર્વસ્વ અર્પણ કીધું છે, તેના સંબંધમાં આવો જરા પણ શક કેમ આણી શકાય ?
. નિર્દય દવે આપણે મેળાપ લંબાવવા દીધું નહિ એ મારું કેવું દુર્ભાગ્ય આહા શરમાતાં શરમાતાં બેલાતા ચાંદીની
સુધરીના અવાજ જેવા મધુર શબ્દ કેવા મોતીની માફક Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com