________________
પત્ર ૧૦ મા.--પાર્વતી તરથી લક્ષ્મીને. ૧૦૧
પ્રચઢ઼ સૂર્યથી અાઇ જતાં અટકાવે, (બીજા કરતાં) ૧ધારે જ્ઞાનથી ફૂલાઇ જતાં અટકાવી પેતાની તુચ્છતાનું ભા ન કરાવે, આસપાસના માણસેાનું હેત મેળવવા જોતી તખીરા, મહેનત, ખંત, અને સહનશક્તિ શિખવે, પતિને દર વખતે ખુશી રાખી ધર-જંજાળથી અજાણ્યા રાખવાની શક્તિ આપે, અને સત્ય તથા સ્વધર્મ ઉપર દ્રઢ ટેક ખાબે, એનું નામ જ્ઞાન અને એનું નામ અભ્યાસ. આ ઉપરથી તને સમજાશે કે, માણસ જીવતાં સુધી યત્ન ચાલુ રાખે તે પણ અભ્યાસને પાર આવે નહિ. માટે આટલું મનમાં કાતરી સખજે કે, નિશાળ એ અભ્યાસના છેડે નથી; પુસ્તક એ જ્ઞાનનું એકનું એક્જ સાધન નથી; અને પરણેલી સ્થિતિ એ કઈ અભ્યાસકાળના અંત નથી.
તારી ઉમર દ્રાક્ષ તેર વરસની થઇ છે. તેટલી ઉમરમાં તે લણે તેણે જોયું હશે કે, આણામાં બૈરાંને કેઢલી જીતનાં દુ:ખ છે. જો કે તેમાંનાં ણુંખરું તે પેતાની અજ્ઞાનતા, મા સ્વભાવ અને જંગલીપણાથી થાય છે તેમ મુલ કરીએ, તે પણ ભીજાં ઘણાં દુ:ખ તે એવાં છે, કે જે આષણા પુરૂષ વર્ગના અમુક જતના સ્વભાવ અંતે મા મમુક રીવાજેથી જન્મ પામે છે. એ બધાં સહન કરવાં અને તેમાંથી બને તેટલાં દૂર કરવા પ્રયત્ન કરૠ, એ કામ માટે ખરેખર ડાહી સ્ત્રી વિના ખીજાં કાષ્ઠ શક્તિમાન નજ થઈ શકે, એ તેા ઉધાડુંજ છે. મોટા ગૃહસ્થ વર્ગની વાત કારે મૂકીને. જો કે, ખૈરાંને કેટસાં બધાં કામ કરવાનાં છે? કેટલેક ઠેકાણે તે એમની ધીરજ હારી જાય એટલાં કામ હાય છે. આ બધું કામ સારી રીતે ચલાવવા મન અને શરીર પુખ્ત થવા દેમની જરૂર તને સહેજ જણાશે. કાચી આ ચિંતાએ
ઉંમરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com