________________
૧૦૨
મધુમક્ષિકા.
~~-~
~-
~
ક
માથે પડવાથી, ઘણીક સ્વભાવે સદ્ગણી અને નિશાળની કેળવણું લીધા વિનાની છતાં કુદરતથી ડાહી કરીએ, તેમજ નિશાળના ભણતરથી ભરેલી છેકરીઓ, ભવિષ્યમાં કેવી અકાલિક કમજોર, માંદલી અને જીવતરથી કંટાળા ગયેલી થતી આપણે જોઈએ છીએ ? જીંદગીની સફરમાં નીકળી પડયા પહેલાં, તેમાં જે છતાં સાહિત્ય, અને આવી પડા સંકટમાંથી બચવાના ઇલાજો, એ સફર મારવાને કહા લેવાની માં ઉતાવળ નહિ કરતાં, ધીરજથી અને ડહાપણુથી મેળવી લેવાં જોઈએ. કાચ્છક સંકટમાં પડયા પછી એ સાહિત્ય મેળવી શકાતાં નથી (અને એ સફરમાં તેની બીજી ગમ્મતો સાથે સંકટોને પણ ભાગ રહેલો છે.) તથાપિ કોઈ મહા ભાગ્યશાળીને એ સફરમાં સકટ ન આવી પડે (જો કે તેમ કદી બને જ નહિ, તેપણુ એ સફર નિધેિ ચાલ્યાં કરે તે માટે જોઈતાં સાહિત્ય જે તેની પાસે નહિ હોય તો આખરે પરિણુમ ખાટુંજ સમજવું. પ્રાથમિક કેળવણું (બધી જાતની) વડીલો મારફત મેળવ્યા પછી, તેને ખીલવવા-વધારવાનું કામ પિતાનું છે.
હવે આપણી બાલાઓને એક મેટી અગવડ એ છે કે, નીતિને પાઠ શિખવાની મદદ તેમને સહેલાઈથી મળી શકતી નથી.નિશાળમાં એવિષય ઉપર બહુ ધ્યાન આપવામાં આવતું નથી; ઘેર બાબાપથી તો એવા કોઈ વિષય ઉપર શિખામણ આપતાં કે સુચના કરતાં પણ શરમ આવે; અગર ધણુકને તે તે વિષયનું જ્ઞાન જ ન હોય. અને આ વિષય ઘણી મહત્તાનો છે. મનને પ્રેમ-અલંકારથી શણગાર્યા પહેલાં નીતિશકિતથી પુષ્ટ કરવું જોઈએ. નીતિની શિખામણ મેળવ્યા પહેલાં પ્રેમ-પાઠમાં કદી ચંચુપાત થવા નુજ જે
ઇએ. પ્રેમ એ આંખ વિનાને ગાંડે હાથી છે, એને મદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com