________________
પત્ર ૮ મે.—મનસુખ તરફથી કેશવને.
૪૮
-
- .
.* * *
કદી પૈસાની તંગીમાં આવતો નથી. ધીમે ધીમે લોકે મને માન આપવા લાગ્યા છે. અને કેટલાક તે તેમના પુત્ર-પુત્રીઓના વિવાહ માટે મારી સલાહ પૂછવા આવે છે. પણ આપણે તો એવી સલાહને શું, પણ વાણુઆભાઇનું તપ ની વાત એ લક્ષણ શિખ્યા છીએ ! “લાખ રૂપીઆમાંથી એક પાઈ ઓછી કરીએ તો પછી તેને લાખ રૂપીઆ કહેવાશે નહિ.” એમ કહેવાથી એક ન્યાયાધિશ સાથે મારે પિછાન થઈ છે. કાંઈ ફંડ થતું હોય ત્યારે ઉઘરાણું હું જાતે કરવા નીકળું છું, પણ પાઈ પિતે મૂકવાની બાધા! કોઈ કંગાળ યાચવા આવે તો કહ્યું કે, “સારી દુનીઆ ઠગથી જ ભરાઈ ગઈ છે!” સે વાતની એક વાત, કે આપવું–ખવું કાંઇ નહિ; જેથી આપવા–ખર્ચવાની શક્તિ ઘણું રહે.
આ વર્તણુક જરા બીજી બાજુએ ભૂલ કરવા જેવી ભાસશે. પણ હમણુતે આમ કરવા સિવાય છૂટકો નથી. કારણ કે ખરી કે ખેટી ઉદારતા કે ખર્ચને ઓળખતાં એકદમ આવડે નહિ. અને બકરું કાઢતા ઉંટ પેસે. માટે હમણાં તે સર્વ લાલચ અને સર્વ પ્રાર્થને તરફ બહેરા કાન કરી, પ્રમાણીક રસ્તે ખંતથી મેળવેલું ધન સંથી રાખતું,
અને તે સાથે યોગ્યાયોગ્ય ઉદારતા અને ખર્ચના રસ્તા શિખતા જવું. પૈસો હશે તો પછીથી વ્યય અને ઉદારતા કયાં થઈ શકતાં નથી ?
સ્નેહાધીન સેવક મનસુખ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com