SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મધુમક્ષિકા. ખરી વાત બલી જાય છે. એક વખત એક દંભી ઢેડ સાધુના પિશાકમાં ભિક્ષા માગતો હતે; અને પિતાને એક પવિત્ર પુરૂષ તરીકે ભીખ માગવાને અધિકાર છે, એમ લોકોની ઠઠ વચ્ચે જણાવતો હતો. એવામાં પાછળથી આવી, એ કે બુમ મારી: “અલ્યા નાથીઆ ?” આ સાંભળી પકઈ જવાની બીકથી એકદમ તે બિચારે પિબારા ગણું .. ( ૧૦ ) કેટલાએક બોલતી વખતે ગંભીર ચહેરે, અર્ધ વાક, આડી ટીકા, સઘળા તરફ દોષ દષ્ટિ, એમ વિવિધ પ્રકારના દંભથી પિતાની અજ્ઞાનતા છૂપાવે છે. આ યુક્તિઓમાંની કેટલીક ધિક્ષરવા જોગ છે, તે જાણું તેમ કરનારથી ઠગાવું નહિ. અને કેટલીક નિરપરાધી છે, તેને પ્રસંગોપાત લાભ લે, એવું મારું કહેવું છે.” આ પત્ર વાંચવાથી તથા તેના શની કિમત અત્યાર સુધીના પ્રયોગથી અનુભવવાથી, હવે મને સૂઝયું કે મેં ખોટ રસ્ત પકડયો છે. બીજાને દુઃખમુક્ત કરવાનું અને પોતે સુખચેનામાં રહેવાને ઇલાજ એ છે કે, પ્રથમ પતે સ્વતંત્ર બનવું; અને પૈસા વિના સ્વતંત્ર બની શકાતું નથી. હવેથી એલીઆપણું, ખરચાળપણું, ઉદારતા અને અસ્થિરતાને બદલે ડહાપણ, કરકસર, કંજુસાઈ અને દઢતા ધારણ કર્યો. આખી જીંદગીમાં જે મોટી બહાદુરી મેં કરી છે તે એ કે, એક વખત એક જુના ઓળખીતાએ એક રૂપીઓ ઉછીનો માગ્યો તે આપવા મેં ના કહી–જે કે મારા ગજવામાં રૂપીઓ હતો અને વળી તેને મારે કાંઈ તે વખતે ખપ પણ નહોતા. આ પ્રમાણે હવે હું બે વરસથી આંખો મીચીને નિરંતર કરકસર તેમજ કેટલેક દરજજે કંજુસાઈ કર્યા કરું છું. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, BUveafumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy