SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૂનાગઢ ગ આ નીતિનુ શિક્ષણ તે શ્રેષ્ઠ કામ છે. હું શીલ વિનાના પુરુષ માટે નીતિચર્યા હાતી નથી, તેટલા માટે આ અથની વૃદ્ધિ અને અનુણપ સારી છે. જ નીચેના હેતુ માટે આ લખવામાં આવેલ છે. એટલે કે આ આચરણની વૃદ્ધિ ચેાજવી અને તેની હાનિ પસંદ કરવી નહી. । દેવાના પ્રિય રાજાએ, અભિષેકને ખાર વર્ષે થયે લખાવેલ છે. શાસન ૬ હું અ દેવેાના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે : અ ભૂતકાળમાં કામના નિકાલ તેમ જ અહેવાલ રજૂ કરવાના (રિવાજ) પૂર્વ અસ્તિત્વમાં નહેાતા. ક પણ (તેથી) મ્હેં આ પ્રમાણે ગોઠવણ કરી છે. ડ હું જમતા હાઉ” અગર જનાનામાં હાઉ” અગર અંદરના ઓરડામાં હાઉ અગર ગેાશાળામાં, પાલખીમાં કે વાડીમાં હોઉં ત્યાં બધે પ્રજાનું કામકાજ ગમે ત્યારે હુને નિવેદન કરવા માટે ખબર આપનારાએ રાખવામાં આવ્યા છે. એ ખધે ઠેકાણે પ્રજાનું કામકાજ કરું છઉં. * હું જે મેઢેથી દાન અગર ઢંઢેરાનેા હુકમ કરું તે સમધી તેમજ જે તાકીદની ખાખત મહામાત્રોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy