SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જુનાગઢ છે કારણ કે દેવેના પ્રિય પ્રિયદશિ રાજા ઉત્સવ સંમેલનમાં બહુ દેષ જુએ છે. ઈ પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલને છે કે જે દેવેના પ્રિય પ્રિયદશિ રાજાથી સારાં મનાય છે. ફ પૂર્વે દેના પ્રિય પ્રિયદશિ રાજાના રસોડામાં સૂપ બનાવવા માટે ઘણું લાખ પ્રાણુઓ રેજ મારવામાં આવતાં હતાં. ગ પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે સૂપ માટે માત્ર ત્રણ પ્રાણી મારવામાં આવે છે. બે મેર અને એક હરણ; વળી આ હરણ પણ હમેશ નહીં. હ આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં આવશે નહીં. શાસન બીજું અ દેવેના પ્રિય રાજાના (જીતેલા) પ્રદેશમાં બધે તેમજ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચેડ, પાય, સંતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણું અને ચેનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડોશમાં જે રાજાઓ છે તેમાં બધે દેવના પ્રિય રાજાથી બે પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી? માણસની ચિકિત્સા અને પશુની ચિકિત્સા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy