SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૂનાગઢ ઉપર છે. મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ના ડિસેમ્બરમાં ગિરનાર ઉપર ગયા હતા ત્યારે આ લેખ આખાદ સ્થિતિમાં હતા. એ પછી જૂનાગઢથી ગિરનાર જવાના બંધ ખાંધતી વખતે સુરગ ફાડતાં અશેાકના પાંચમા અને તેરમા શાસનાના અમુક ભાગ ઊડી ગયા હતા. અત્યારે તે આલેખવાળા ખડકની સાચવણી પુરાતત્ત્વખાતુ કરે છે. તેના ઉપર મકાન માંધવામાં આવ્યું છે અને તેની સાચવણી પ્રમાણમાં ઠીક થાય છે. અશેકનાં આ ધર્મશાસનેાનુ ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે. એમાંથી કેટલીક ઉપયેગી માહિતી પણ મળે છે. એમાં જે ખડિત શાસનેા છે તે છેડી દઈ ને બાકીનાં શાસનાને અનુવાદ શ્રી ગિરિજાશકર વલ્લભજી આચાય કૃત ગુજરાતના ઐતિહાસિક લેખા'માંથી અહી ઉતારીએ છીએ : શાસન ૧ કું અ આ નીતિલેખન ધ્રુવેાના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે. ઞ આંહી કોઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમજ હામવુ નહી.. ક અને કાઈ પણ ઉત્સવસમેલન ભરવું નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy