________________
બળવાનેનું સત્તમ બળ દયામાં રહેલું છે. શહેનશાહને શણગાર તે દયા છે. દયા ખુદ જગતકતાને ગુણ છે.”
જો તમે આ રાબ્દો ખરેખર સ્વીકારતાજ હો, તો આજથીજ માંસાહાર તજીને નિરદેષ જાનવરોની જીદંગી ન લેવાને દઢ નિશ્ચય કરે.
માંસ ખાવાનું ધર્મમાં હોય કે ન હોય, પણ તમે તે ખાતી વેળા, યા ટેબલ ઉપર તેની રકાબી તરફ હાથ લંબાવતા બે પાંચ મિનીટ જ ખ્યાલ કરે કે જે હું આ ખાઉં છું તે એક જાનવરનું ગેસ છે. અહા! તેણે મરતી વેળા કેવી બુમ બરાડ મારી હશે? ને તેને ઘાતકી ખાટકીએ કેવું પછાડી નાખ્યું હશે ? ત્યાર પછી તેની ઉપર કેવી છરી ફેરવવામાં આવી હશે? આ પછી લેહી સાથે તેનું ધડ કેવું ઉડી ગયું હશે? મરતાં મરતાં બી તે ઘાતકી ખાટકીએ ખુલ્લી આંખેએ ઘાતકીપણાથી કેવું જોયું હશે ? આ પછી કેવી રીતે તેનું ચામડું ઉતારી લેવામાં આવ્યું હશે? જ્યારે તમે માંસ ખાએ ત્યારે આ વિચાર જરૂર જ કરજે કે તે નિર્દોષ પ્રાણીના મતની ચીજો કેવી ભયંકર હશે ?
આટલું બી અંતઃકરણમાં કતરી રાખજો કે, તે પ્રાણુને કતલ કરવા આગમચ તેનાં ચાર પગેને રસીથી કેવા બાંધ્યા હશે? ને આખરે હતાશ થઈ તૂટેલાં જીગર સહિત્ નસાન પર શ્રાપ નાંખી તે ખુદાને કેવું શરણું થયું હશે? જે આ
ખ્યાલ તમે નજર આગલ ચિતરે તો કંઈક દયા તમે મેળવી શકશે? તમે ઇશ્વરની નિમકહલાલી અને તેનાં બાળ તરફ તમારે અખંડ પાર પ્રેમભાવ હશે તેજ આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com