________________
હાલમાં રાજદ્વારી ને સંસારી બાબતોથી જગતમાં કુરતા પ્રકરતી રહી છે, ને ખુદ મનુષ્ય પણ તે તરફજ ઢલ્યાં જાય છે. પણ મનુષ્ય! ઈશ્વરે તમને બે આંખ આપી છે બે હાથ આપ્યા છે, બે કાન બનાવ્યા છે, બે પગે બઢ્યા છે, નાકનાં બે નસકેરાં બનાવ્યાં છે, અંદરના ભાગથી ફેફસાના બે ભાગે ક્યાં છે; મરણ ને જન્મ ઉત્પન્ન કર્યા છે, ખુશાલી ને દિલગીરી પ્રવેશ કરી છે; એક સુખી સંસાર બનાવવા મરદ–ારતનું જોડું બનાવ્યું છે, તે તમે માત્ર એકજ પર કેમ ધસી ગયા! તમારી બને બાજુ તપાસે, ને આજુબાજુ
દિશાએ નજર ફેરવે. મનુષ્ય સુધારા અથે તે અનેક પ્રકારે સુધારા થાય છે, ને સુખના સાધનો બને છે, પણ કઈ એ હૈયાત શખ્ત આજે છે, જે પ્રાણુને જાનવરો અથે સુખનાં સાધને કરી શકે?
કેટલાંકનું એવું કહેવું છે કે માંસ ખાવાથી જાડાં થવાય છે, તેમજ શરીરને ઘટતી પુષ્ટી મળે છે પણ એ કહેવું કેવળ હાસ્ય છે, કારણ આજે તમે જોશો કે જેઓ માંસને જ નીત્ય ખેરાક ખાય છે તેઓ પાતળા હોય છે, ને જેઓ દાળ રેટી ને ભાત પર શુકના કરે છે તેઓ જાડાં હોય છે. અને આ કારણથી શક્તિવાળાં બનવા, માંસ ખાવાની દલીલ બેટી ઠરે છે, કારણ માંસાહાર કદિ બી શકિત આપતું નથી. માત્ર જે કરવાનું અત્રે છે તે એજ છે કે તમે દયાળુ બને, તે ઈશ્વર પિતે તમને દયા-માફી આપશે. એ માટે કવિ શકેશપીએર કહે છે કે -
દયાથી બેવડો આશીર્વાદ પથરાય છે. જે દયા દર્શાવે છે આશીર્વાદ પામે છે, અને જેની તરફ દયા દર્શાવાય તે પણ આશીવાદ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com