________________
નિર્દોષ પ્રાણીના માંસથી તમે પરહેજ રહેશો! કદાચ આવા તિક્ષણ શબ્દોથી બી કેડને અસર નહિ થઈ શકે એ સંભવીત છે; પણ દયાનો ભાવ ઉત્પન્ન કરવા, તમો જાતે એકવેળા કસાઈ ખાનાં આગળ જાઓ, ને નિરદોષ પ્રાણીઓની કતલ કેમ થાય છે, તે બરાબર જુઓ! અહા! જે તમે ત્યાં નજર ફેંકશે તે સેંકડોની સંખ્યામાં કાગડાએ, ને ગીધે, તમો જેશે ! શું આવા દેખાવ-કસાખાના નરખ જેવાં તમને નથી લાગતાં? માટે જે તમને દયાજ પ્રાણ પ્રત્યે આવતી હોય તે માંસ સદાનું ત્યાગ કરે. જો તમે માંસ ખાવાનું છોડી દેશે, તે આપે આપ કસાઈઓ બેસ્પંદના ભંગ લેશે નહિ! નિરદોષ પ્રાણુઓના જીવ બચાવવા, તેમનું પાલણ કરવું. એ સઘળું મનુષ્યના હાથમાં છે.–તેમની જીંદગી માંસ ખાનાનારાના હાથમાં છે, માટે તમે પ્રથમ માંસ છોડવા તૈયાર હો તે દયાળુ બને!
પારસી કેમના વંદીદાદ નામના પુસ્તકમાં જણાવે છે કે ખચીતજ માણસ ખાવાથી જીવી શકે છે. એરવર તનદરતી આપનારું એક મુખ્ય સાધન છે. કારણ કે આરવરમાંથી રૂ ઉગે છે, જેમાંથી અનેક વસ્ત્રો બને છે. વળી ઘર બાંધવા માટે બી ઝાડ ઉપયોગી છે, ને તે આપણને વનસપતિ તેમજ ફળફળાદી પણ પુરી પાડે છે.
જી- દયા” માં હવે જે બાબત રહી જાય છે તે એ છે કે જેમ જનાવરને બીન તકસીર વાર છનાં કતલ કરવામાં આવે છે, તેમજ મરઘીનાં ઈંડાં, જે તેના બાળ છે, તેનું પણ ખુન કરવામાં આવે છે, આ બાબત આપણે આગલ પછી વાંચશું. અત્રે મરઘી જેવા બીજા પ્રાણીની મહાટાઈ સમજવાની છે. અને તે મરઘે છે જેને માટે સેક્ષપીએર કહે છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com