________________
ગધેડો– મુર્ખ માનવી મને હસે પણ કેણુ ઉપાડે ભાર,
મણબંધી બે લાધે ને ચાલું બીન તકરાર;
કહો જન જાણે કયાં ઉપકાર ? પશુમાં ઘેડે – તન તેડીને સેવા આપુ, ખાઉં કદિ નહિ હાર,
માલીકને લઈ રસ્તો કાપું કરી પીઠ પર વાર; કરે છે કેણ કહો દરકાર?
- પશુમાં, ઉં – મુસાફરીમાં માર્ગ કાપવા કરૂં સફર હું દૂર,
મુજ જળ કાજે જીવ લીએ છે કે મુસાફર દૂર કરૂં છું મરતાં પરોપકાર
પશુમાં, હાથી– રાજાની અંબાડી કે, મુજ પર છે આધાર,
મુજ પગલાંથી શોભે સ્વારી દીપે વળી દરબાર;
શ્રેષ્ટ છું પશુમાં હું સરદાર પશુમાં બકરે– ન્યાય મળે નિદાષી ને ક્યાં તલ નહિ આપુ ત્રાસ,
તેય તપે છે ખાવા કાજે માણસ મારૂં માંસ; બનું છું કસાઈ કરથી ઠાર
: પશુમાં બળદ– મુજ બળથી હળ ખેડુત ખેડે મુજ પર કુલ આધાર
હું જ ઉપાડું બોજ રોજને વહાણ કે વ્યાપાર; ઘડીને હાય ન તેય કરાર.
પશુમાં,
ઉપલી કવિતાથી આપણે પ્રાણુઓના કંઈક દુ:ખ સુખ સમજી શકીએ છીએ. એમાં જે બિચારાં તદન નિરાધાર મુગા પ્રાણું છે, તેમની ખસુસ કરી મદારત કરવી જાઈએ. આ સઘળા પ્રાણીઓ આપણા ઉપગમાં ન આવતાં હોય એમને કહી જ શકાશે નહિ! પારસી કેમના જરસ પેગમ્બર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com