________________
તમે પશુ કે જનાવર પ્રત્યે સખત થતાં નાં, કેમકે દહાડે ખચ્ચીત એ આવશે, જે તારી મેહટાઈને અંત આણશે. કુરપણું બતાવતી વખતે આપણા મનમાં દેહશત્ રહેતી નથી. કારણ જ્યારે હું નાનું હતું, ત્યારે મેં એક કુતરાને રોટલી ખાવા બેલાવી એક મોટી સેટીથી તેના મેહ પર સખત માર માર્યો, પણ તેજ ઘડી સામેથી એક માણસે આવી મને તેની ઘટતી શિક્ષા કરીને નીચલા શબ્દો કહ્યા:
"Now remember dogs can feel as well asboys, and learn to behave kindly to-wards dumb. animals in Future.
માણસે પિતાનું સુખ દુ:ખ જેમ બીજું આગલ યા. તેનાં સગાં સ્નેહી સનમુખ રડે છે, તેમ પશુ પક્ષી ને જનજનાવરો બી પિતાના જાતિ ભાઈઓ આગલ પિતાનું દુઃખ રડે છે. ને તેને એક શ્રેષ્ઠ ચિતાર, કવિરાજ મી. દાદી એદલજી તારાપર વાળાએ કવિતામાં નીચે મુજબ આવ્યો છે.
પશુમાં પડી એક તકરાર, વાદવિવાદ ચલાવા પોતે તુર્ત ભરી દરબાર,
અને ત્યાં બેઠાં નરને નાર. ગાય- કેણુ ગુણેની ગણના કરશે ગરીબડી હું ગાય,
વાછરડાં વલવલે બિચારાં ને પય બીજા ખાય;
જુલમને તો પણ ક્યાં છે પાર પશુમાં કુતરા– વફાદાર હું પ્રાણ પ્યારું ખાઈ ધણીનું ધન,
હલાલ તેનું નામકુ કરૂં છું મનમાં રાખી માન; રાત દિન સેવા છું કરનાર
પશુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com