________________
જેઓ માંસ ખાય છે, તેઓ ખરે જ ઘાતકી હૈડાના હેવા જોઈએ. મનુષ્યા! તમારામાં જે કાંઈ ઘાતકીપણું હેય તે છેડી દે, અને પ્યારનું સ્થાન બનાવે. કારણ ઈશ્વરને જે પ્રિય વસ્તુ છે તે દયા, માયા, કૃપા, રહેમદીલી વગેરે છે. ઘાતકી માણસમાં ઇનસાફ નથી તેથી તે પિતાનું અન્યાયીપણું જોતું નથી, કારણ ઘડી પર જે તે પિતાની ક્રૂરતા પર વિચાર કરે કે જેમ હું જનાવર પર જુલમ ગુજારૂછું, તેમ મારા પર કેાઈ દુ:ખ નાખે તે મને કેટલી દીલગીરી થાય! એક જણના ઘાતકી સ્વભાવથી આસપાસનાં ઘણું જણનાં સુખો નાશ થાય છે. એક દહાડે પુરાતન ગ્રીક કેનાં એથેન્સ શહેરની રાજ્યસભાના ઉંચે દરજજેના સભાસદો તેઓની સભાની હમેશ બેસવાની ટેકરી ઉપર ખુલ્લી હવામાં રાબેતા મુજબ સભામાં બેઠેલા હતા. તેઓ રાજ્યને લગતી બાબતે ઉપર વિચાર ચલાવતા હતા. તેટલામાં તેમની નજર એક ચકલી પર પડી, જે છોકરાના પંજામાંથી મુક્ત થવા નાસ્તી હતી. અંતે તે ઘાતકી છોકરાના પંજામાંથી છટકવા ચલીએ ત્યાં બેઠેલા એક સભાસદ્ભા ઝભામાં આશરો લીધે. તે માણસ દયા વિનાને હેવાથી તે ગરિબ ચલ્લીને એવી તે જેરથી જમીન પર પછાડી કાઢી કે તેથી તે મરી ગઈ. આ તેની ઘાતકી વર્તણુંકથી બધાં સભાસતા દિલ દુખાયાં. આથી તેઓએ એક મત થઈ તેને સભામાંથી રદ કરવાને ઠરાવ કર્યો. એમ કરવાની તેમની નેમ એ હતી કે આ માણસ એક પશુ જેવાને છેડે નહિ, તે રૈયતને તે શી રીતે છોડશે? કારણે રાજ્યમાં દયા ને માયાના ગુણ અતિ જરૂરના છે.
એક વેળા એક બાપે મરતી વેળા પિતાના બાળને શીખામણ દીધી, જેમાં વધુમાં જણાવ્યું હતું કે-“મારાં બાળકે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com