________________
રાજ્યમાં હજી સુધી એક કાયદો છે કે દશેરાને દિને રાજા પિતે એક પિતાના હાથે બકરે કાપે! અને તેમાં ઘણીજ ઉકમઈ માનવામાં આવે છે. અસલ હિંદુઓ પણ આવી રીતે અકરાંના ભેગ, પિતા માટે ને પિતાના હૈયાં છોકરાં માટે આપતા હતા; ને તેને માટે થીઓસોફીકલ સોસાયટીના હાલના પ્રમુખ બાનું મીસીસ એની બીઝાંટ કહે છે કે –“.......... આ વડાં મધ્ય બીદુને મિનાઈ રૂપ આપવા હરમનરૂપી બુરી અસલત-વિચાર તેમના (લેકેના) મેટા તહેવાર ઉપર ઝઝકીત પિશાકમાં સાજી થઈ કતલ કરાવવાના હેતુથી આવે છે. છેડે વખત થયા કેડે આ ભયંકર બુરા વિચારી માણસેએ માનતા બાધા દરમ્યાન આવવાનું મુકી દીધું છે, જેમને કતલ કરેલાં જાનવરે, જે તે મેટા તહેવાર પર તેમને અર્પણ કરતાં હતાં.”
થોડાં વર્ષની વાત ઉપર ખુદ માંસનાં બહિષ્કાર અર્થે લંડનની પાર્લામેંટમાં બીલ ચર્ચાયું હતું, આ માણસ એક સાધારણ હતું, એટલે તે બીલ પર લોકોએ ઝાઝું ધ્યાન આપ્યુ. નહિ, પણ તેની થોડાં વર્ષે તે બીલ પસાર થયું, જેમાં કેઈ બી ડુકકરને યા કઈ પક્ષીને શિકાર કરી ખેરાકમાં વાપરે તેને સજા માટે કરાવ્યું હતું. તેથી તમામ લેકે તેવું માંસ ખાવાનું છોડી દીધું, પણ રફતે રફતે તે પાછું સજીવન થઈ ખવાતું જાય છે; વચ્ચે બીલીમોરા નગરીમાં કંઈ અમુક ફાટફૂટથી ગેસ્ત વેચનારે વેચવાનું બંધ કર્યું, જે વેળા હું ઘણી રાજી થઈ કે હવે સદાનું માંસ ત્યાં તજાશે, પણ અફસોસ! પંદર દિન પછી પાછું ત્યાં પણ પાછું ખાવાનું શરૂ થયું. આ માટે ભલી અંગ્રેજ સરકાર કંઈ ધ્યાનમાં લેશે ને
ક્તલખાના બંધ કરાવશે એવી મુજની આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com