________________
ને જ્યારે દેવ-દરૂએ ગેપદને ટેળામાં નાખ્યા તે પળે એક ગાયે તેમને પિતાના ચાર પગ તળે ઈજા વિના રાખ્યા હતા. તે શું તમે તેટલી ની યાદ તાજી રાખી ગાય પર ઉપકાર કરશે નહિ?
ભગવાન ગૌતમ બુદ્ધ ઘણાજ દયાળુ હતા, તે માટે એવું કહેવાય છે કે-કેઈને જરાય ઈજા થાય તે જોઈ છે નહિ મૃગયા કરવા જતાં ઘણીવાર તેઓ ગરિબ હરણે પર એટલી બધી કૃપા બતાવતા કે તેમને છેડી દેતા. ખેતરમાં ખેડુતે પાણીની આર મારી બળદને લેહી કાઢે તે જોઈને ગૌતમને ઘણું દયા આવતી. કેઈ પણ જીવતાં જીવને દુઃખ થાય એ તેને પોતાને જ થતું. છેવટે તેને જે ઉપદેશ હતે. તે એજ હતો કે પવિત્ર ને દયાળુ જીવતર ગાળે અને પ્રાણીમાત્ર ઉપર સ્નેહ દયા રાખે; આજ ખરો ધર્મ છે, આથીજ માણસ મૃત્યુથી છુટ્ટો થાય છે. પ્રાણીમાત્રને જીવવું ગમે છે. આ બિચારાં પશુઓને હામવાથી ધર્મ થાય છે એમ. આપ માનતા હો તો આપની માટી ભુલ છે. બીજાને દુ:ખ દેવાંથી આપણને પુણ્ય થાયજ નહિ. પ્રત્યેક પ્રાણી પ્રત્યે વ્યા બતાવવી એ ધર્મનું મુળ છે.”
ઉપલાજ ગાતમના ઉપદેશને મળતે બીજે ફકરે અવસ્તામાંથી મળે છે કે –
ઉસ, ગેઉષ, સુયે તાયામ્બાચા હઝહ તચા.
અર, હર, આઈન, વનાહ... ગતીહા અંદર, ગેસ્પદ, ઉ ગેસ્પંદ- સધાં જસ્ત....યતેત, હેમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com