________________
( ૪૮ ) નાના ભાઈ પાસેથી રાજ્યમંત્ર મેળવીને સ્વાર્થસિદ્ધ થએલ જયકુમાર આકાશગતિએ લગાવતી (જ્યાં કુવે લેગિની નામની કન્યાને પર હતા, તે) નગરીએ વેગે આવ્યા. ર૪ો નિષ્પા૫વૃત્તિવાળા જયકુમારે અહિં તે રાજ્યમંત્રનો જાપ આદર્યો અને સાતમે દિવસે તે લેગાપુરી નગરીના રાજા(જયકુમારના સસરા)ને એક નિમિત્તિમાએ આવીને કહ્યું કે
હે રાજન ! જ્યારે તમારો મદન્મત્ત થએલે પટ્ટ હસ્ત, બળજબરીથી આલાનસ્તંભને ઉખેડી નાખીને “મહાવાયુ વૃક્ષને અત્યંત હચમચાવી મૂકે તેમ નગર લેકને અત્યંત ત્રાસ આપી રહ્યો છે ! ત્યારે જાણે કે હવે આજથી પચમે દિવસે તમારું નકકી પંચ-મરણ છે! માટે હવે તમને
ગ્ય ગણાય તેવું પલેકનું ભાતું આદરે' ર૪૧-૪૨-૪૩ નિમિત્તિઓ દ્વારા એ પ્રમાણે પિતાનું મૃત્યુ નિકટમાં જાણીને ખેદ ધરવાને બદલે ઉદ્વેગના લેશ વગરના વૈરાગ્યને ધારણ કરતાં સાત્વિક રાજાએ પોતાનું નિકટમાં મરણ જણાવ્યું તે તે પાક સુધારી લેવાની અભ તક આપી, એમ માનીને
ભજે છે, તે રીતનો તારે સૂર્યને વિષે પ્રતિકાર કરે તે ઘટત નથી. [ એક બાજુથી એ રીતે સૂર્યને પ્રભાવ જેને ઈર્ષ્યાથી બળે છે અને બીજી બાજુથી 3 વળી પાછો તેના જ (અમાસે) કિરણ મેળવવાને આગ્રહ ધરાવે છે! ક્ષીણ થાય છે ત્યારે તેજ મેળવવા સારૂ જે આ કાર્ય કરે છે, તે તેવા ઉપકારી સૂર્યના પ્રભાવ પ્રતિ ગ્લાનિ ધરાવવારૂપ પ્રતિકાર કરવાથી જરાય લાજ કેમ નથી ? કે-જેથી આકાશમાં રહ્યો થકે ઝળકે છે? ખરેખર તારું તેજસ્વીપણું તે તારે જ્યાંથી (ક્ષીરદધિમાંથી) જન્મ થયો છે, ત્યાં જ રહે છે ! ૧ પુનર્જુર્માનાથુપિ x
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com