________________
( ૯ ). શુભ જણવનાર નિમિત્તિઓને પોતાને ઉપકાર માનીને ઘણું તુષ્ટિદાન આપ્યું. એ ૨૪૪ u અને પિતાને પુત્ર નહિ હેવાથી આપવા લેવામાં પંડિત એવા તે સજાએ (ગાપુરીમાં જ હાજર હતા, એવા પોતાના તે જમાઈ) જયકુમારને રાજ્ય આપીને સદ્ગુરુ પાસે તે દિવસે જ ચારિત્ર ગ્રહણ કર્યું ! છે ૨૪૫ ૪ અને દીર્ઘાળે સિદ્ધ તેવા કઠિન કાર્યને જલદી સિદ્ધ કરવાની તમન્નાએ નિરંતર એકાગ્રપણે કાયેત્સર્ગથ્થાને રહેતાં પિતાના આયુષ્ય અંત હતું તે પાંચમે દિવસે જ મુક્તિપદને પામ્યા! ૨૪૬a જ્યકુમારને જયાપુરીના બીજા ૨જ્યની
પ્તિ અને ભાઇ સાથે નિવાસ. એ પ્રમાણે સસરા પાસેથી ભગાવતી વગરનું રાજ્ય મળ્યા બાદ તે રાજ્યની યોગ્ય વ્યવસ્થા કરીને જયકુમાર ( જ્યાં કામલતા ગણિકા રહેલ છે તે પિતાના પહેલા સસરાની) જયાપુરી નામની નગરી ભાણું ચાલ્યું, અને તે વખતે પિતાની વિશાળ સેનાવડે અચલ મનાતી પૃથ્વીને ચલાચલ કરી લી! ૨૪૭ અ પિતાના સામર્થ્ય પર નિર્ભર રહેલા શત્રુની સામે જનાર વીરની જેમ સામે આવતા જયકુમારને રાજ અનુચરેથી “એ બીજું કઈ નહિ, પરંતુ જમાઈ છે એમ જાણૉ કે બહુમાન આપીને નગરમાં લાળે. વાર્તા હવે રાજ પણ પિતાને પુત્રનું કુષાણું હોવાથી જાપુરીનું રાજ્ય જમાઈ જયકુમાર જેવા પાત્રને માટે છેડીને એટલે કેપિતાનું રાજ્ય તે જમાઈને આપને ચાસ્ત્રિ કિસ શિવ
સામ્રાજ્યને સ્વામી થયે-મુક્તિપદ પામ્યું. ૨૪લા અહિં પૂર્વ - ભવને પ્રેમ છૂટે મુશ્કેલ બનવાથી કામલતા ગાણિક્તને રાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com