________________
(૪૭) બંને બંધુને આદર્શ સંગમ, રાજ્યમંત્રનું
ગ્રહણ અને જયકુમારને રાજ્યપ્રાપ્તિ!
એ પ્રમાણે બેલતે હર્ષાયમાન થયેલે તે નિમિત્તિઓ, કઈ રથાને જલદી અદશ્ય થઈને “વાંદળાની અંદર છૂપાવેલ વૈભવવાળે સૂર્ય પ્રગટ થાય, તેમ” નૈમિત્તિક મટને સાક્ષાત્ જયકુમારરૂપે પ્રગટ થયે! ર૩૭ ક્ષણ પહેલાં જોયેલ નિમિત્તિઓ હવે જાણે જયકુમારના જ શરીરવાળો ન હોય તેમ
હવે તે નિમિત્તિઓને નહિ પણ જયકુમારને જોઈને રાજા વિસ્મયતાને પામ્યું કે અત્યંત આનંદિત બન્યા અને મેટાભાઈ કુમારને સંભ્રમથી નમી પડ્યો! પર૩૮ ત્યારબાદ બુદ્ધિમાન એવા જયકુમારે નાના ભાઈને પિતાને સર્વ વૃત્તાંત કહીને અને પિતાને રાજ્ય આપવાના નાના ભાઈના આગ્રહને રેકીને તેની પાસેથી રાજ્યમંત્ર જ મેળવ્યું ! ર૩૯ એ રીતે
વદ ચૌદશે પૂર્વમાં તેજહીન બની જવાને લીધે ચંદ્ર “સૂર્ચા -અમાસે પૂર્વમાં ઊગતા તેજના અંબાર સમા સૂર્યને સંગમ પૂર્વમાં જ સાધીને સૂર્ય પાસેથી “શુદ બીજથી પશ્ચિમમાંથી નિત્ય ચડતી કળાએ પ્રકાશવા જેવું તેજ પ્રાપ્ત કરવારૂપ સ્વાર્થસિદ્ધ બનીને અંતે પૂર્વ દિશા તરફ જ વેગ કરે છે, તેમ પિતાનાથી દૂર રહેલા 1 " येनास्यभ्युदितेन चन्द्र ! गनितः क्लान्ति रखौ तत्र ते, युज्येत प्रतिकर्तुमेव न पुनस्तस्यैव पादाग्रहः ॥ क्षीणेनेतदनुष्टितं यदि ततः किं लजसे नो मनागस्त्वेवं जडधामता तु भवतो यद्वयोम्नि विस्फूर्जसे ? ॥१॥" અર્થ-હે ચંદ્ર! જે સૂર્યની આબાદીવડે તું છે; એવા તે સૂર્યની યાતિમાં તે તારે પ્રસન્ન થવું જોઈએ, તેને બદલે) તું ગ્લાનિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com