________________
( ૪૬ ) માન મહત્તા કેમ સહન કરી શકે ?” ર૩૧ નિમિત્તિયાની તે વાત સાંભળીને વિજયકુમાર રાજાએ કહ્યું કે–“હે ભદ્ર! તું અમે બંને બંધમાં ભેદ ઊજે કરે તેવું વચન ન બેલ: હું તે મારું રાજ્ય આપવાની ઇચ્છાએ જ મોટા ભાઈને મળવાને ઈચ્છું છું! વળી તે મારા વડિલ બંધુ પણ રાજ્યાદિકની ઈચ્છાથી પર એવા સત્વવંત પુરુષને વિષે તેમજ સ્નેહ ધરાવવાની બાબતમાં સ્નેહીજનેને વિષે કઈ પૂર્વ છે! કે-જે ભાઈએ “આ રાજ્યાદ્ધિ પિતે જ સ્વીકારવી, તે ન્યાય હતે છતાં પણ વડીલજને જેમ પિતાનાં બાળકને પહેલું લેજન આપે, તેમ આ રાજ્ય પિતે નહિ લેતાં નાના ભાઈ એવા મને આપ્યું છે ! મને રાજ્ય મળતી વખતે મેં તે મારા વડિલ બંધુની ચારે બાજુ શેધ ચલાવી હતી, પણ “પાપીને જેમ ગુમ થએલ નિધિ પ્રાપ્ત થતું નથી, તેમ મારા વડિલ બંધુ મને કયાંઈ પણ મળ્યા નહિ ! અને તેથી તે મેં જ્યાંસુધી તે મારા વડિલ બંધ મને ન મળે ત્યાં સુધી “ફટાયા કુંવરની માફક હું રાજ છત્ર ધારણ કરીશ નહિ, તેમ ચામર વીંજાવીશ નહિ!” એમ મેં અભિગ્રહ કર્યો છે. તેથી હે નૈમિત્તિક! જે તારામાં કેઈપણ શક્તિ હોય તે તે મારા વડિલ બંધુને હમણાં જ લાવીને મિલાવ!” [ વિજયકુમારની મેટા ભાઈ પ્રતિની આવી અદભૂત લાગણી જોઈને અંતરમાં અનહદ પ્રસન્નતાને પામેલા] નિમિત્તિઓએ પણ વિજયકુમારને કહ્યું કે–હે રાજન્ ! જરાવાર થેલે આકર્ષણ વિદ્યાવડે તમારા મેટા ભાઈને હું અહિં હમણું જ ખેંચી લાવું છું.!! ૨૩૨-૩૩-૩૪-૩૫-૩૬ 1 दीक्ष्यस्व *।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com