________________
જૈનત્વ
‘વૃત્તિ પરિસ`ખ્યાન'—જમતા પહેલાં જમવાને માટે એક નિયમ લેવા અને એ નિયમ પૂર્ણ ન થયે ન જમવુ, ઉપવાસ કરવા અને સમતાભાવ રાખવા.
‘રસ પરિત્યાગ’—દુધ, દહિં, ઘી, સાકર ( મિષ્ટ રસ ), તેલ અને મીઠું. આ છમાંથી એકના કે બધાનાયે પણ જન્મ પંત કે હૃદ બાંધીને ત્યાગ કરવા. રસે સની ખાતર ન જમતાં ફક્ત • ઉદર નિર્વાહાથે જ જમવી—આ ‘× પરિત્યાગ ખાદ્ય તપ.
વિવિકત શય્યાસન’—ધ્યાન સિદ્દી માટે એકાંતમાં સુવુ
બેસવુ.
કાય કલેશ’પોતાના શરીરના સુખીપણાને ઢાવવા હેને સંકટામાં નાંખી ષિત રહેવું. લાક મૃતા' અને આમાં કરક એટલેાજ કે પહેલામાં કાર્ય સિદ્ધીની ખાતર, ઇશ્વરને પ્રસન્ન કરવાની ખાતર, કાક મહાન આત્માની મહેરબાની અને પ્રસાદી મેળવવાની ખાતર ઘેટાં બુદ્ધિથીજ શરીરને કષ્ટ દેવામાં આવે છે જ્યારે બીજામાં જાણીને હમજીને તપનાજ ભાવથી કર્મોની પરાણે નિરા કરવા શરીર કષ્ટ આદરાય છે.
અંતર્ગ તપઃ
‘પ્રાયશ્ચિત્ત’—થઇ ગયેલા દોષને વાળવા માટે આલેાચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક (છમાંથી કોઇપણુ રસને ઘેાડા સમય સુધી છોડવા), વ્યુત્સ, તપ, છંદ (દીક્ષાને સમય ઓછો કરવા), પરિહાર (મુનિ સંધમાંથી થોડા સમય બહાર રાખવા), અને ઉપસ્થાન (ફરીથી દીક્ષા આપી શુદ્દી કરી લેવી) ના આશરે લેવા.
‘વિનય’—જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને દ્દાર માટે અંતરથી ખૂબ આદરભાવ રાખવા.
‘વૈયાવૃત્ય’— કાપણુ પ્રકારના સ્વાર્થ વિના સામાય ઉપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com