________________
અન્ય ચાહ્નિકુપના
ધ્યાય, તપસ્વી, શૈલ્ય (નવિન શિષ્ય), રાગી, મચ્છુ, સહાધ્યાયી, મુનિ સમુહ, સાધક, મનન (સુપ્રસિદ્ધ વિદ્વાન),ની સેવા કરવી.
‘સ્વાધ્યાય’—શાસ્ત્રોનું અધ્યયન, પૃચ્છના, અનુપ્રેક્ષા (જાગેલા વિષયેાનુ ચિતવન), આમ્નાય (શુદ્ધ શબ્દો ગોખવા તે), અને ધર્મો પદેશ એ પાંચ રીતથી મનન કરવું તે.
‘વ્યુત્સર્ગ’——અંદર અને બહારના પરિગ્રહની મમતા છેડવી. ધ્યાન’——કોઇપણ પદાર્થોમાં ચિત્ત લગાવી તન્મય થઇ જવું. ખાર વ્રત—ચારિત્રની પ્રખરતા જાણવા માટે, અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અૌર્યાણુવ્રત, અપરિગ્રહ પ્રમાણાણુવ્રત અને ર્યાણુ વ્રત—આના અર્ધાં આગળ આવી ગયા છે.
થાય
સામાયિક ગુણ વ્રત’—રાગદ્વેષને હેાડી, સમતા ભાવ રાખી આત્માના 'ધ્યાનમાં ચિત્તને મગ્ન કરી દેવું. શત્રુ, મિત્ર, તૃણુ, ક ંચન, માન અને અપમાનમાં સમાન ભાવ રાખનેા.દરરાજ બે કે ત્રણ વખત આવી સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવે.
પ્રેાષધેાપવાસ ગુણવ્રત’—માસમાં એ અષ્ટમી અને ખે ચોદશના દિવસેએ ઉપવાસ કરવા કે પછી એકાશન. ધ ધ્યાનમાં સમય વિતાવવા, જનાના મહાન આત્માએના કોઇ સ્મરણ પ્રસંગેાને લીધે આ દિવસેાને મહાત્મ્ય અપાયું છે. વાસ્તવિક રીતે કાપણું, દિવસે તેમ કરાય તેાયે વાંધા નથી. ફક્ત નિયમિતતા જાળવવીજોઇએ. ભાગાપભાગ પરિમાણ ગુણવ્રત'—પાંચે ઇન્દ્રીચાને યેાગ્ય એવા પદાર્થોને યમ કે નિયમ કરવા, ભાગ અને ઉપભાગ બન્નેને માટે.
અતિથિ સ‘વિભાગ ગુણવ્રત'—અતિથિને દાન કરીને ભાજન કરવું, નવે પ્રકારની ભક્તિ ત્યારે પાળવી.
વ્રત (શિક્ષાવ્રત)”—જન્મ પર્યંત સાંસારિક કાર્યને માટે દશે દિશાઓમાં જવું આવવું અથવા માલ મગાવવા મેાકલવા વગેરેનું પ્રમાણ બાંધી લેવુ.
(cs)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com