________________
અન્ય ચારિત્ર કલ્પના. આર્જવ'-મન, વચન અને કાર્યોની સરળતા સાચવી રાખવી. કપટના ભાવને હદયમાં ન આવવા દેવો.
સત્ય'-આત્મદ્ધાર માટે સાચ્ચાં તો ઉપર શ્રદ્ધા અને હેમનું જ્ઞાન રાખવા છતાંયે સાચું જ બોલવું. ---
“શચ’–લોભને છેડી દઈ મનમાં સંતોષ અને પાવિત્ર્ય રાખવું. શારીરિક અને શાબ્દીક શૌચ તે પૂર્ણજ પાળવું.
સંયમ'-ઈદ્રીયોને કબજે રાખવી અને પૃથ્વી વગેરે છ પ્રકારના જીવોની જેમ બને તેમ રક્ષા કરવી.
તપ”—બારે પ્રકારનાં તપ પાળવામાં ઉત્સાહી રહેવું.
‘ત્યાગ–મેહ અને મમત્વ ન કરતાં સર્વ પ્રાણુઓને અભયદાન દેવું, હેમના ઉપર ઉપક્રાર કરવા પોતાનું સર્વસ્વ અન્યને ખાતર છેડી દેવું.
આકિંચનપરિગ્રહ છોડયા પછી એમજ ભાવ રાખવો કે સંસારમાં મહારૂં મહારા આત્મા સિવાય એક અણુ નથી.
બહાચર્ય'—કામ ભાવનાને છેડી દઈ આત્મામાં લીન થવા પ્રયત્ન કર. સ્વસ્ત્રી અને પરસ્ત્રીને પણ ત્યાગવી. પરસ્ત્રી એટલે સધવા, વિધવા, વેશ્યા અને કુમારિકા.
૩. બાર ત૫–ચારિત્રની ઉગ્રતા અથે.
જેની અસર શરીર પર પડે તે બાહ્ય તપ અને જેની અસર મન પર પડે તે અંતરંગ તપ. બન્નેના છ છ ભેદ–
બાહ્યત૫:
“અનશન-ખાવ, સ્વાવ, લેહ અને પેય એ ચારે જાતના પદાર્થોને જન્મ પર્યત ત્યાગ કરવો અને ત્યારે કષાયે તથા ઇન્દ્રિય વિષયોથી અલગ રહી ધર્મધ્યાન કરવું.
મવાદ'–ઇન્દ્રિયની લોલુપતા ઓછી કરવી અને તેમ કરતાં કરતાં આહાર પણ છે કે, જેથી ધ્યાન અને સ્વાધ્યાયમાં આળસ ન થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com