________________
પ્રાસ્તાવિક,
પૃથ્વીપર કેટલુંયે એવું છે કે જે આપણને શુદ્ધ વિચારતાં ખાત્રી કરી દે કે જીવનને ધ્યેય હોવુજ જોઇએ. ધ્યેય મળો રહ્યા પછી જીવવાપણુંજ રહેતુ નથી. ધ્યેય પુરૂ ન થાય ત્યાં સુધી જીવન જીવવાપણું રહેવાનું જ. મૃત્યુ સમયે પણ મનુષ્યને લાગે છે કે તે કાંઈ કરી કયા નથી. અ એટલેાજ કે તે સ ંતેાષિત છે. જેને ઘણુંયે મેળવવાનુ બાકી છે. હેતે જીવન જીવવુ પડશે. પણ થાય છે શું ? આપણી દ્રષ્ટિએ તે મનુષ્ય ચાલ્વા જાય છે, નિધનને પ્રાપ્ત થાય છે. પણ માને અને ચોકકસ માનેા કે તે તે ધ્યેય પૂર્ણ કરવા પૂનર્જીવનને પામે છે. શરીર કરતાં અન્ય કોઇ શાશ્વત વસ્તુની હાર્યાત જણાયી તા ખરી. જે મનુષ્યને ધ્યેય પૂર્ણ કરવાનુ છે હનુ મનુષ્ય શરીર ખળી જાય છે તેા પછી તે શાશ્વતતા શામાં આવી ? જરીક વિચાર કરે। અને આત્મા, ચૈતન્યમય આત્મા, મેલે આત્મા આપણે માનવાજ પડશે. આત્માનુ મુળ સ્વરૂપ આપણે પછી વિચારીશું.
હમારી પાસે એક કે બીજી રીતે પણ જરીક જરીક ફેરવી કહ!ડેલી એવી કેટલીયે પ્રણાલીકાએ પડી છે. હંમે તપાસો. બુદ્ધિવાદના ઉપયાગ અહિં કરેા. જીવનનુ ધ્યેય પ્રાપ્ત કરવા માટે હમારી બુદ્ધિની કસોટીએ જે પ્રણાલીકા સ્ટુડી શકે વ્હેને હમે અનુસરે તા કઇં ખાટુ કરતા નથી. પણ ફક્ત માનીજ ખેડેલી અને આંધળી શ્રદ્દાથી ચોંટીજ પડેલી એવી કાઇ રૂદી રીતને હમે વળગી રહેતા હૈ। તા ચોક્કસ મૂર્ખાજ છે તેમ કોઇ પણ બુદ્ધિને માનનાર મનુષ્ય કહ્યા વિના નહિ રહે. જગત જે ઉન્નતિ કરતુ હાય તા હ્યુમે અવનિત તરફ પગલાં માંડા–ગમે તે માનવી ત્હમારા તરફ હસશે !
ધર્મી એ વ્યક્તિગત પ્રશ્ન છે. હેનાં મંડળેા (Congregutious) અને હેમાં ખીજાં મનુષ્યા ખેંચાય હેવી લાલચનાં સાધનાજ જગતને દુઃખ કરે છે. તેજ જગતને ધ્યેય. પૂર્ણત્વથી પાછું ઠેલે છે તે પણ કહ્યા વિના નહિ ચાલે. ધ એ સમાજમાં અડચણ રૂપ ન બને, જે સામાજીક વ્યવારા ધર્મના.
(૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com