________________
-
ઈતિહાસ ].
: પ૫ :
શ્રી શત્રુંજય ૭. પછી શ્રી વિમલનાથજી ભગવાનનું દેરું છે જે સંવત ૧૬૮૮–૧૭૮૮)માં બંધાવાયું છે. તેમાં પાષાણુની પ્રતિમા ૩ છે.
૮. વિમલનાથજીના દેરા પાસે શ્રી અજિતનાથ ભગવાનનું દેરુ છે જે સંવત ૧૬૮૮-(૧૭૮૮) માં બંધાવાયું છે. તેમાં પાષાણુની પ્રતિમા ૪ છે.
૯. આ દેરાની પાસે મુખ આગળ ચિતરા ઉપર બે દહેરીઓ છે જેમાં મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી ઋષભદેવજી ભગવાન છે. આ દહેરીઓમાં પાષાણુની પ્રતિમા ૮ છે.
૧૦. એ બે દહેરીના આગલા રસ્તા પર દહેરી ૧ લશ્કરવાલા વૃધ્ધિચંદ્રજીની દીકરીની બંધાવેલી છે તેમાં પાષાણની પ્રતિમા ૩, ધાતુની એકલ મૂત્તિ ૧, ધાતુના સિધ્ધચક ૧, અષ્ટ મંગલિક ૧ તથા સિધ્ધચક્ર અને ચામુખજી કસોટીના છે.
૧૧. એક દહેરાની ઉપલી તરફ ત્રણ શિખરનું મોટું દેરાસર છે જેમાં સુળનાયકજી શ્રી સહસ્ત્રફણું પાશ્વનાથ ભગવાન છે, ભાવનગરવાળા શેઠ કુંવરજી લાધાએ - આ દહેરાસરજી સંવત ૧૮૧૫ માં બંધાવેલ છે તથા પ્રતિષ્ઠા કરાવી છે. તેમાં પાષાગુની પ્રતિમાં ૧૮ તથા રૂપાનાં સિદ્ધચક્ર ૧ છે.
૧૨. એ ભાવનગરવાળાના દહેરાસરજીની બાજુમાં નમણુના પાણીનું ટાંકું છે તથા ઉત્તર તરફ દહેરી બે છે જેમાં પ્રતિમાજી પાષાણુની ૪ છે.
૧૩. ત્યારપછી દહેરાસરજી એક શિખરનું છે જેમાં કુલનાયક શ્રી ધર્મનાથજીમહારાજ છે. સંવના અઢારમા સૈકાનું આ દહેરુ છે. પાષાણુની પ્રતિમા ૪ છે. ૧૪. શ્રી ધર્મનાથજીના દેરાસરજીની પાસે ત્રણ બારણાવાળું એક મોટું દેરાસર
જ છે જેમાં મૂલ નાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન છે. આ દહેરૂ ભંડારી
એ સંવત ૧૬૮૨ માં બંધાવેલ છે. પાષાણની પ્રતિમા ૪ છે. ૧૫. એની પાસે કેટાવાળા શા. મેતીચંદ ઉત્તમચંદ-ઉગરચંદ દહેરૂ છે,
જેમાં મૂલ નાયકજી શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. સંવત ૧૯૦૩ માં
આ દેહરૂં બંધાવાયેલ છે. પાષાણની પ્રતિમા ૪ છે. ૧૬. એની પાસે મુશીદાબાદવાળા જગતશેઠે બંધાવેલું શિખરબંધી એક
દેરાસર છે તેમાં તથા બહાર ગોખલામાંની મળી કુલ પ્રતિમાજી ૧૧ છે.
નમણના પાણીનું ટાંકું તેની પશ્ચિમ તરફ ઊંચાણમાં છે. ૧. જગશેઠના દહેરાની પાછળ શ્રી જામનગરવાળાએ સંવત ૧૯૭૮ માં
બંધાવેલું દેરાસર છે જેમાં કુલ નાયકજી શ્રી શાંતિનાથજી ભગવાન છે.
પાષાણની પ્રતિમા ૧૦ તથા પગલાં જેડ ૩ છે. - ૧૮, જામનગરવાળાની દહેરીને રસ્તા ઉપરના બારણની ઉગમણુ બાજુ
દશ છે તેને વિગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com