________________
ઈતિહાસ ]
છાલાકુંડ—
અહીંથી ઘેાડું ઉપર ચડતાં એક હુડા આવે છે, જેને “નાના માનમાડીઆ કહેવામાં આવે છે. આની પછી મેઢા માનમેાડીએ આવે છે અને પછી છાલાકુડ આવે છે. આ કુંડનું પાણી બહુ જ આરોગ્યપ્રદ છે. આ કુંડની પાગથી ઉપર એક દહેરી અને વિસામે છે. ત્યાં મેાતીશા શેઠના દિવાન શેઠ અમરચંદ તરફથી પાણીની પરબ બેસાડવામાં આવે છે. આની સામે એક ઝાડ નીચે એટલા ઉપર અમદાવાદના નગરશેઠ શ્રી. હેમાભાઇ વખતચંદવાળા તરફથી પરખ બેસાડેલ છે, જેના લાલ સાર્વજનિક રીતે લેવાય છે. તેની પાસે એક નકસીદાર દહેરી છે. આમાં પગલાં જોડીઆર છે, જેને શાશ્વત જિનનાં પગલાં કહેવામાં આવે છે. આ કુંડ વિ. સં. ૧૮૭૦માં બધાયેા છે. શ્રીપૂજ્યની દહેરી
:૪૯ :
શ્રી શત્રુજય
""
છાલાકુંડના ઉપરના ભાગમાં એક ટેકરી ઉપર તપાગચ્છીય શ્રી દેવેદ્રસૂરિ નામના શ્રીપૂજ્યે બધાવેલ કેટલાક ઓરડા છે. તેમાં કેટલીક કૈરીએ પણુ બધાવેલ છે. મેાટી દહેરીમાં શ્રી વિજયદેવેદ્રસૂરિજીનાં પગલા છે અને બીજી દેરીમાં પુરુષાદાણી શ્રી પાર્શ્વજિનજીના અધિષ્ઠાયક ધરણેન્દ્ર અને પદ્માવતીની મૂર્તિ છે અને બાકીની ૧૪ દેરીઓમાં જુદાં જુદાં પગલાં છે. આ વિશાળ જગ્યાના મધ્ય ભાગમાં કુંડના આકારની એક સુંદર વાવ છે. વાવને ચાર ખૂણે દેરીઓ બનાવેલ છે અને એમાં પણ પગલાં પધરાવેલ છે. એક એરડામાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ છે. સ્થળ એક ંદરે શાંત અને ધ્યાન કરવા ચેાગ્ય છે. હીરબાઇના કુંડ-ચેાથા કું ડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છાલાકુંડથી આગળ જતાં ડાબા હાથે એક વિસામે આવે છે, જે શેઠ હુઠીસિગ કેસરીસિ ંગે બંધાવેલ છે, અહીં મુંબઈવાળા સુરતી માસ્તર તલકચંદ માથુંકચંદ જે. પી. તરફથી પરખ બેસે છે. અહીંથી આગળના રસ્તાને મકાગાળી કહે છે. ત્યાં એક જેડાસાના વિસામે આવે છે. ત્યાં પરખ બેસે છે, આની પાસે એક દહેરીમાં પગલાંની જોડ એક છે અહીથી ગિરિરાજની છેલ્લી ટેકરી અને તે ઉપરનાં સખ્યા મધ:જિનાલયેાનાં શિખરાનાં દર્શન થાય છે. આ ભાગને તળિયુ કહે છે. અહીંથી ચાડે દૂર ચાલતાં ડાબા હાથે હીરબાઇના ચેાથેા કુંડ આવે છે. અહીં માટી વિસામે છે તથા પરખ બેસે છે
દ્રાવિડ–વારિખિલ્લની દહેરી—
હીરબાઇના કુંડની સામે એક ઊ'ચા ચાતરા ઉપર દૈરી બાંધેલી છે, આ દેરીમાં દ્રાવિડ, વારિખિલ્લુ, અઇમત્તાજી અને નારદજી એમ ચાર જણની શ્યામ પાષાણુની
www.umaragyanbhandar.com