________________
શ્રી શત્રુ જય
: ૪૬ :
[જૈન તીર્થાંના જેના શિલાલેખ છેલ્લા પગથીયા ઉપરના ગેખમાં છે અને તેનું નામ સતી વાવ રાખ્યુ છે. વાવના એટલા ઉપર શેઠ મેાતીશાહ તરફથી કાયમની પાણીની પરમ એસે છે. વાવનો સામે જ શેઠ મેાતીશાહે બંધાવેલા એ મેટા ચેતરા છે જે યાત્રાળુઓની વિશ્રાંતિ માટે બનાવેલ છે. વાવના પાયાના ભાગમાં માટે ચેતા છે જ્યાં પક્ષીએને ચણ નાખવામાં આવે છે.
શહેરથી તલાટી સુધી વાહન આવી શકે છે.
વાવથી ચાર્ડ કદમ છેટે એક જાળ-પીલુડી વૃક્ષ નીચે શેઠ શાંતિદાસે ખંધાવેલી એક દેરી છે, તેમાં શ્રી ગોડીજી મહારાજના પગલાં બિરાજમાન છે. માદ એક ચેાતરા ઉપર પાળીએ છે અને છેલ્લે દેહરીએ નોંગ ૨૮ તથા અને માજી ત્રણ ત્રણ ઘુમટીના મેટા મડપે ખાંધેલા છે અને તેમાં અકેકી નકશીદાર કેરીમાં ચરણ છે. આ અને મંડપને છેડે પથ્થરતા એક એક હાથી છે. આ મધુ' આપણા અને ખાજુ ખાંધેલા ગઢની અંદર આવેલ છે.
જયતળેટી
આ દેરીથી ચેડા કદમ દૂર જતાં જયતલાટી આવે છે. આ તલાટી ઉપર ચઢવાના પગથીઆના નાકા ઉપર અને ખાજી પથ્થર અને ચુનાના ખનાવેલ એક એક હાથી છે. તલાટીનું તળિયું મજબૂત પથ્થરથી બાંધેલું છે. અહી કદી કદી નાણુ માંડી સાધુ-સાધ્વીઓને વડી દીક્ષા, શ્રાવક-શ્રાવિકાઓને દીક્ષા વ્રતાદિ ક્રિયા કરવામાં આવે છે. આ ચાકની મને ખાજી છત્રીવાળા મડપ આવેલા છે. ડાખા હાણુ તરફને મ`ડપ અમદાવાદના નગરશેઠ હેમાભાઇ વખતચંદે ખધાવેલ છે. જમણાં હાથ તરફના મંડપ ધેાલેરાવાળાં શેઠ વીરચંદ ભાઈ? ખંધાવેલે છે. આ બન્ને મડપ સં. ૧૮૮૭ માં બંધાવવામાં આવેલા છે. આ અને મડપ વચ્ચે દેહરીએ તથા જમણા હાથ તરફના મંડપના નીચાણુમાંની દેરીએ મળી કુલ દેહરીએ ન'. ૨૮ છે. તેમાં ૪૧ જોડ પગલાં છે. આ મંડપની ભીંતે શ્રી પાર્શ્વનાથજીનાં, શ્રી મહાવીરસ્વામીનાં અને પાંડવાદિકનાં એધદાયક ચિત્ર આલેખ્યાં છે. ડાબી તરફના મડપમાં શ્રી આદિનાથ ભગવાનની ચરણુપાદુકા છે. જમણા હાથ તરફ શ્રી શાંતિનાથજીનાં ચરણે છે. આ મડપેામાં દર્શન ચૈત્યવંદન કરી નીચેની દેરીએમાં ચૈત્યવંદનાદિ કરી યાત્રાળુ ઉપર ચઢવા માંડે છે.
તલાટીથી ઉપરના કિલ્લા સુધીને પહાડના રસ્તા ત્રણ માઇલ છે, સમુદ્રના જલની સપાટી ( sea level ) થી પદ્માડનીં ઊંચાઇ ૧૯૮૦ ફૂટની છે. ઉપર ચડવાના રસ્તા પથ્થરનાં નાના મેટા ચેાસલાંએ ચાંટાડીને આંધેલા છે. રસ્તાની પહેાળાઈ એક સારી સડક જેટલી છે જેથી જથ્થામધ માણસાને જતાં આવતાં અડચણુ નથી પડતી. હાં, મેળાના દિવસેામાં આ વિશાળ માગ પણ સાંકડા લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com