________________
શ્રી શત્રુ ંજય
: ૪૦ :
[ જૈન તીર્થાના
આ કરાર પછી પણ અશાન્તિ ચાલુ રહી છે. પાલીતાણાના ઠાકેરે વધુ રકમની માગણી કરવાથી પુનઃ શ્રીમાનસિંહુજી સાથેર ૧૮૮૬ માં કર્નલ જે. ડબલ્યુ
૧ ધૂળીયા વન્તા, અંદરબાઇ ધ`શાલા અને વડાની પાછળની ખારી ઇત્યાદિમાં રાજ્યે વિનાકારણની દખલગીરી કરી છે.
ઇ. સ. ૧૮૭૪ માં ડરતા સંધ આવેàા અને પાલીતાણામાં પડાવ હતા ત્યારે ચેરી થઇ. રાજ્યે ચેારીમાં અમદાવાદના નગરશેઠના હાથ હેાવાનું અને તેથી પેતે વળતર ન આપવાનું જાહેર કર્યું". આ બાબતમાં મહીકાંઠા એજન્સીએ પુનાના સેશનકાર્ટાના જજ ન્યૂડ઼ેમ સાહેબ અને મુંબઇની હાઈકોર્ટના રજીટ્રાર ન્યૂજન્ટ સાહેબનું કમીશન નીમ્મુ કમીશને નિણુય આપતાં નગરશેઠને નિર્દોષ ઠરાવ્યા, ચેરીનું વળતર રાજ્ય પાસેથી અપાવ્યુ', અને વધુમાં જણાવ્યુ કે આ માટે રાજ્યે દિલગીરી દર્શાવવો અને સ્ટેટ એજન્સીની મંજૂરીથી અમલદારા નીમવા, વગેરે વગેરે.
આ સિવાય પહાડ ઉપર શિલાલેખ તેડાવ્યા, નવાં પાટીયાં મરાવ્યાં અને તાપેાના કાન પુરાવ્યા ઇત્યાદિ ઉપદ્રવા માટે હંટર કમીશનની નિમણુંક થઇ અને એજન્સીએ શત્રુ ંજયના રક્ષણ માટે થાણેદાર ત્રિકમરાયના હસ્તક થાણું બેસાયુ
ઇ. સ. ૧૮૭૬માં મહારાણી વિકટારીયાના ઢંઢેરા સ`ભળાવવા પાલીતાણામાં મુંબઇ હાઈકા ના રજીસ્ટ્રાર ટામસાહેબ આવ્યા. તેએ ત્યાંની પરિસ્થિતિથી અજાણ હતા. તેમણે બુટ પહેરી મંદિરમાં જવા પ્રયત્ન કરેલા. તે આશાતના દૂર કરવા પાંચ રૂપિયા ભગવાન સામે આપ્યા.
ભૂખણવાવની વાડીમાં દખલ કરી તથા કબ્જો લીધેા. અને કૅન્ડીના નિણૅય વિરુદ્ધ શત્રુંજય ઉપર ચાકીઠાણું ગાઠવ્યું, કે ડનાં પાણી રાકવાના પ્રયત્ન કર્યાં તથા શત્રુ ંજય પહાડને સાવજનિક ઠરાવવા શિવાલય અને પીરના પ્રશ્નો ઉઠાવ્યા. પરન્તુ એજન્સીએ તે તરફ લક્ષ્ય ન આપ્યું.
વિ. સ’. ૧૯૩૩-૩૪ માં ભાદરવા વિન્દે અમાસે ઢેઢાને મેળા ભરાવ્યેા. એજન્સીએ આ વસ્તુને કૅન્ડીના રિપોર્ટ વિરુદ્ધ જાહેર કરી મેળે! ભરવાની બંધી કરાવી અને અબ્દુલ્લાખાનની સરદારીમાં રાજ્યના ખર્ચે થાણું ગાઠવ્યું.
આ સિવાય આ. કે. પેઢી ઉપર યાત્રાળુઓને આવતા રાકવાના આક્ષેપ તથા જુદા જુદા જૈનો ઉપર મંડાયેલા ફીજદારી કૈસે વગેરે.
૨. ઇ. સ. ૧૮૮૪-૮૫માં હાક્રાર શ્રી માનસિંહજી ગાદી પર બિરાજમાન થયા, જૈનાએ પુરાણાં દુઃખ ભૂલી જઇ નવા ઠાકૅાર સાહેબ સાથે મીઠાશભર્યું સંબંધ સ્થાપવા નવા રાજસાહેબને સત્કાર્યો. શેઠાણી હરકુંવરબાઇ એકલાએ જ ૨૫૦૦૦, પચીસ હજાર જેલીટ નાદર રકમ ઠાકાર સાહેબને ભેટ આપી. તેમ બીજા જૈનોએ પણ બહુ જ સારા સત્કાર કર્યાં હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com